CBSE
હર્બિરિયમ પત્રકની જમણી બાજુએ રાખેલ જગ્યામં લખવાની ચોક્કસ માહિતીનો ક્રમ પસંદ કરો.
કુળ – પ્રચલિત નામ – વૈજ્ઞાનિક નામ – પ્રપ્તિસ્થાન
પ્રાપ્તિસ્થાન – કુળ – પ્રચલિત નામ, વૈજ્ઞાનિક નામ
વૈજ્ઞાનિક નામ – કુળ – પ્રચલિત નામ – પ્રપ્તિસ્થાન
પ્રચલિત નામ – કુળ – પ્રાપ્તિસ્થાન – વૈજ્ઞાનિક નામ
વનસ્પતિ શુષ્ક નમૂનાઓનો સંગ્રહ જે સ્થળે કરવામાં આવતો હોય તે સ્થળને શું કહે છે ?
વનસ્પતિ સંગ્રહાલય
આરબોરિયમ
વનસ્પતિ ઉદ્યાન
ઉપર્યુક્ત તમામ
વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એટલે.........
વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ
સ્થાનિક જીવંત જાતિઓનો સંગ્રહ
સ્થાનિક વનસ્પતિ અને સ્થાનિક પ્રાણીઓનો સંગ્રહ
સ્થાનિક અને વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી જીવંત વનસ્પતિઓનો ઉપયોગ સંશોધન માટે કયા ક્ષેત્રની એકત્રિત માહિતી મેળવાય છે ?
ભ્રુણવિદ્યા
અંતઃસ્થવિદ્યા
કોષવિદ્યા
આપેલ બધા જ
વનસ્પતિ ઉદ્યાનોના સભ્યો દ્વારા સામાન્ય લોકોને શાની સમજ અપાય છે ?
લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ
પેશીસંવર્ધન
સંકરણ
ક્લોનિંગ
જર્મપ્લઝમ બૅન્કનું નીચેનામાંથે કયું કાર્ય ક્ષેત્ર ગણાવી શકાય ?
નવી જાતિઓનું સર્જન
બીજનિધિનો વિકાસ
હાર્બેરિયમ સિડસ વિકસાવવી
આપેલ તમામ
B.
બીજનિધિનો વિકાસ