CBSE
કણાભસૂત્રીય પટલ પ્રોટોનના પ્રવેશ માટે કેવો ગુણ દર્શાવે છે ?
અપ્રવેશશીલ
પ્રવેશશીલ
અર્ધપ્રવેશશીલ
એક પણ નહી
0
2
4
8
2
4
6
8
F0
F1
F2
F3
1
2
3
4
કૅમિઓસ્મોટિક સિદ્વાંત શેના પર આધારિત છે ?
પ્રોટોન-પ્રોટોન-ઢોળાંશ
K+ આયન સિદ્વાંત
H+ આયન સિદ્વાંત
પટલક્ષમતા
કૅમિઓસ્મોટિક સિદ્વાંત મુજબ કણાભસૂત્રમાં ........
ATPaseના F0 છેડાથી 2H+ પ્રોટોન-ઢોળાંશને અનુસરીને F1 તરફ વહન પામે.
2H+ પ્રોટોન-ઢોળાંશને અનુસરીને આધારક્રમાંના અંત:પટલ અવકાશમાં થઈને આધારકમાં આવે.
પ્રોટૉનની દરેક જોડ આધારક તરફ વહન પામી એક અણુ ATP નિર્માણ કરે.
આપેલ તમામ
1
3
12
8
2
4
6
8
પ્રોટોન ચૅનલનું નિર્માણ કોના દ્વારા શક્ય બને છે ?
એડીનોસાઇન ટ્રાયફૉસ્ફેટ
ATPase
બહુઉત્સેચકીય સંકુલ
ઉપર્યુક્ત બધા જ વિક્લ્પ