Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

161.

પ્રોટીન અને લિપિડ જેવાં દ્વવ્યોના શ્વસનને અપચયપથને બદલે એમ્ફિબોલિક પણ કહે છે, કારણ કે........

  • તેમાં ચય અને અપચય બંને પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

  • તેમાં ફક્ત ચયક્રિયાઓનો જ સમાવેશ થાય છે.

  • તેમાં ફક્ત શ્વસનક્રિયાઓનો જ સમાવેશ થાય છે.

  • આપેલમાંથી એક પણ નહીં.


162. 2 (C51H98O6)નો શ્વસનાંક કેટલો થાય ?
  • 0.7

  • 0.8

  • 0.9

  • 1


163.

2 (COOH) + O2 → 4CO2 + 2H2O + ઉષ્મા, આપેલ સમીકરણનો શ્વસનાંક કેટલો થાય ?

  • અનંત

  • 1 થી ઓછા 

  • 1

  • 4


164.

જો કોઈ શ્વાસ્ય પદાર્થનો O2 છે તો તેશું સૂચવે છે ?

  • તેના દહન માટે ઓછો O2 જોઇએ.

  • તેના બંધારણમાં વધુ O2 છે.

  • તેના દહન માટે વધુ O2 જોઇએ.

  • તેના દહન માટે O2 વપરાતો નથી. 


Advertisement
165.

કાર્બોદિત દ્વવ્યો માટેનો શ્વસનાંક કેટલો થાય ?

  • 1

  • 1 કરતાં ઓછો 

  • 1 કરતાં વધુ 

  • અનંત


166. ચરબીનો શ્વસનાંક કેટલો થાય ?
  • 1

  • 1 કરતાં ઓછો 

  • 1 કરતાં વધુ 

  • અનંત


167.

CH3COCOOH + NADH2 → CH3CHOHCOOH + NAD આપેલ સમીકરણનો શ્વસનાંક કેટલો થાય ?

  • શ્વસનાંક ગણી શકાય નહી 

  • અનંત

  • 0

  • 1


168.

આલ્કોહૉલીય ઉત્સેચન દરમિયાન ઉત્પન્ન થતા ઇથેનોલ માટેના પ્રક્રિયા માટેનો શ્વસનાંક કેટલો થશે ?

  • 1 કરતાં વધારે

  • અનંત

  • 0

  • 1


Advertisement
169.

જો કોઈ શ્વાસ્યપદાર્થનો RQ અનંત હોય તો તે શું સૂચવે છે ?

  • તેના દહન માટે O2 વપરાતો નથી.

  • તેના બંધારણમાં O2નું પ્રમાણ વધુ હોય છે.

  • તેના દહન દરમિયાન CO2 વધુ ઉદભવે છે.

  • તેના દહન માટે O2 ઉદભવે છે.


170.

એક ગ્રામના સંપૂર્ણ દહનથી મુક્ત થતી શક્તિ......

  • ઊંચી હોય છે, જ્યારે ચોખાંનો સ્ટાર્ચ પ્રક્રિયક તરીકે હોય.

  • ઊંચી હોય છે, જ્યારે ઘઉંનો સ્ટાર્ચ પ્રક્રિયક તરીકે હોય.

  • ઊંચી હોય છે, જ્યારે બટેટાનો સ્ટાર્ચ પ્રક્રિયક તરીકે હોય.

  • ઉપરના તમામ કિસ્સામાં શક્તિ સમાન પ્રાપ્ત થાય.


Advertisement