Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

231.

વનસ્પતિમાં સ્વસનની અંતિમ નીપજ ...... છે.

  • શર્કરા અને ઓક્સિજન 

  • H2O અને ઊર્જા

  • CO2, H2O અને ઊર્જા 

  • સ્ટાર્ચ અને O


232.

વનસ્પતિઓનાં શ્વસન એ

  • વિટામિનનાં નિર્માણમાં પરિણામે છે. 

  • માત્ર દિવસ દરમિયાન જ જોવા મળે છે. 

  • ક્યારેક CO2 ની આવશ્યકતા રહે છે.

  • બધા જ જીવીત કોષોનું લક્ષણ છે. 


233.

ઈલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઈનમાં અંતિમ ઓક્સિડેશન દરમિયાન O2 ને ઈલેક્ટ્રોનનું દાન કરતા સાઈટ્રોક્રોમ કયા છે ?

  • સાયટો – a3 

  • સાયટો – f

  • સાયટોક્રોમ –b 

  • સાયટો – C 


234.

કોષની કઈ અંગિકામાં જારક શ્વસન જોવા મળે છે ?

  • હરિતકણ

  • રોબોઝોમ 

  • કણાભસુત્ર 

  • લાયસોઝોમ 


Advertisement
235.

વનસ્પતિઓમાં ............. ની પ્રક્રિયા દરમિયાન ઊર્જા ઉત્પન્ન થય છે.

  • શ્વસન 

  • પાણીના શોષણ

  • પ્રકાશસંશ્લેષણ 

  • ઉત્સવેદન 


236.

ઉત્સેચક સાયટોક્રોમ ઓક્સિડેઝ ......... દ્વારા અવરોધવામાં આવે છે.

  • ઓલિગોમાયસીન 

  • ડાયનાઈટ્રોફિનોલ

  • આર્યોડો એસિટેટ 

  • એઝાઈડ્સ અને સાયનાઈડસ 


237.

ગ્લાયકોલાયસીસની અંતિમ નીપજ ........... છે.

  • પાયરુવિક એસિડ

  • સાઈટ્રીક એસિડ 

  • ગ્લિસરાલ્ડિહાઈડ  

  • ફોસ્ફોગ્લિસરાઈલ્ડીહાઈડ


238.

શ્વસનનું સૌથી મહત્વનું લક્ષણ એ છે, કે તે ........

  • O2 પૂરો પાડે છે. 

  • ઉર્જા મુક્ત કરે છે. 

  • જટિલ ઘટકોનું સંશ્લેષણ કરે છે.

  • CO2 નો ઉપયોગ કરે છે. 


Advertisement
239.

પેન્ટોઝ ફોસ્ફેટપથમાં પ્રથમ પ્રક્રિયા ........ છે.

  • રિબોઝ 5 –ફોસ્ફેટ 

  • ફ્રુક્ટોઝ 5 ફોસ્ફેટ

  • ગ્લોકોઝ-6-ફોસ્ફેટનું ઓક્સિડેશન 

  • 6-ફોસ્કો ગ્લુકોનીક એસિડ 


240.
એક અપાયરુવેટમાં જારક ઓક્સિડેશન માટે જરૂરી ઓક્સિજન અણુઓની સંખ્યા ............ છે. 
  • 5

  • 8

  • 10

  • 12


Advertisement