Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

31.
ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં ગ્લુકોઝના એક અણુના એક અણુના દહનમાં કુલ કેટલા ઑક્સિજનનો ઉપયોગ થશે ?
  • 0

  • 3

  • 6

  • 12


32.

જારક શ્વસનના અજારક તબક્કામાં નીચેનાંમાંથી કયું સંયોજન ફૉસ્ફોરાયલેશન વડે નિર્માણ પામે છે ?

  • PGAL

  • ફ્રુક્ટોઝ 1-6 બાયફૉસ્ફેટ

  • DHAP 

  • 1,3 PGA 


33. ગ્લાયકોલિસિસની સમગ્ર પ્રક્રિયામાં કેટલી વાર ક્રમિક ફૉસ્ફોરાયલેશન અને ડીફૉસ્ફોરાયલેશન-પ્રક્રિયા જોવા મળે છે ?
  • 2 અને 3

  • 3 અને 3

  • 3 અને 4

  • 4 અને 4


34.

ફૉસ્ફોરાયલેશન એટલે શું ?

  • કોઈ રસાયન્નું H3PO4 સાથે સંયોજન થવું.

  • કોઈ રસાયણનું H3PO4માંથી છૂટા પડવું. 

  • ગ્લુકોઝમાં ફૉસ્ફેટનું સ્થાન બદલાવવું. 

  • ગ્લુકોઝમાં ફૉસ્ફેટ દૂર થવો. 


Advertisement
35.

ગ્લાયકોલિસિસ કોની સાથે સંકળાયેલી છે ?

  • કણભાસુત્રીય આધારક 

  • કોષરસીય આધારક

  • માત્ર જારક શ્વસન 

  • માત્ર અજારકશ્વસન 


36.

ગ્લાયકોલિસિસમાં ફ્રુક્ટોઝ 1-6 બાયફૉસ્ફેટનું વિખંડન થઈ કયા પ્રકારની શર્કરા બને છે ?

  • કિટોટ્રાયોઝ 

  • આલ્ડોટ્રાયોઝ 

  • પેન્ટોઝ શર્કરા

  • A અને B બંને


37.

ગ્લાયકોલિસિસ દરમિયાન 3-ફૉસ્ફોગ્લિસરિક ઍસિડમાંથી 2-ફૉસ્ફોઈથેનોલ પાયરુવિક ઍસિડના રૂપાંતર માટે શું જરૂરી છે ?

  • ATPની ઉત્પત્તિ

  • H3PO4નો ઉપયોગ 

  • ડીકાર્બોક્સિલેશન 

  • ડીહાઈડ્રેશન 


38. ATPમાંથી મુક્ત થયેલ ફૉસ્ફેટ (P) ગ્લુકોઝના કયા કાર્બન સાથે જોડાય છે ? 
  • 1

  • 4

  • 5

  • 6


Advertisement
39.

જારક અને અજારક શ્વસનનો સામાન્ય તબક્કો એટલે શું ?

  • ઓક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન

  • TCA-ચક્ર 

  • કૅલ્વિનચક્ર 

  • ગ્લાયકોલિસિસ 


40.
ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ............ ઑક્સિડેશન અને ......... રિડક્શન-પ્રક્રિયાઓ અનુક્રમે જોવા મળે છે ?
  • 0.1

  • 1.0

  • 1.2

  • 2.1


Advertisement