Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

391.

કાર્બોક્સિપેપ્ટિડેઝને તેની ક્રિયાશીલતા માટે ......... આવશ્યકની જરૂર પડે છે.

  • ઝિંક 

  • આયર્ન

  • નીએસીન 

  • કોપર 


392.

ઉર્જા મુક્ત કરતી ચયાપચયી પ્રક્રિયા, કે જેમાં પ્રક્રિયકનું ઓક્સિડેશન, બાહ્ય વીજાણુ ગ્રાહક સિવાય થાય, તેને ......... કહેવાય છે.

  • પ્રકાશશ્વસન

  • ગ્લાયકોલિસિસ 

  • આથવણ 

  • જારક શ્વસન 


393.

કણાભસુત્રમાં પ્રોટીન ........... માં જમા થાય છે.

  • અંતઃપટલ અવકાશ

  • આધારક 

  • બાહ્ય આવરણ 

  • અંતઃઆવરણ 


Advertisement