CBSE
2(C2H5OH), 2CO2
2CO2, 2CH2CHCOOH
2CO2, 2NADH2
O2; CO2
2
4
5
6
કૅબ્સચક્રની કયા કાર્બનિક ઍસિડના નિર્માણ પહેલાં અને નિર્માણ પછી ડિકાર્બોક્સિલેશનની ક્રિયા થાય છે ?
સક્સિનિક ઍસિડ
α-કિટોગ્લુટેરિક ઍસિડ
આઇસોસાઇટ્રિક ઍસિડ
ઓક્ઝેલોસક્સિનિક ઍસિડ
ટ્રાયકાર્બોક્સિલિક ઍસિડ કોને કહે છે ?
સાઇટ્રિક ઍસિડ
મેલિક ઍસિડ
ફયુમેરિક ઍસિડ
પાયરુવિક ઍસિડ
8
10
14
20
ક્રૅબ્સચક્રમાં નીચેનામાંથી કઈ ક્રિયા ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન બંને સાથે સંકળાયેલ છે ?
કિટોગ્લુટેરિક ઍસિડ → સક્સિનેટ
α-મેલેટ → ઓક્ઝેલોએસિટેટ
આઇસોસાઇટ્રેટ → α કિટોગ્લુટેરેટ
α-કિટોગ્લુટેરેટ → સક્સિનેટ
મેલેટ → ઓક્ઝેલોએસિટેટ
સક્સિનેટ → ફ્યુમેરેટ
સક્સિનેટ → ફ્યુમેરેટ
ફ્યુમેરેટ → મેલેટ
પાયરુવિક ઍસિડના અજારક શ્વસન દરમિયાન પ્રાપ્ત થતા લેક્ટિક ઍસિડ માટે શું સાચું છે ?
6 ATP ગુમાવે
6 ATP પ્રાપ્ત કરે
3 ATP ગુમાવે
3 ATP પ્રાપ્ત કરે
જો પાયરુવિક ઍસિડમાંથી અને દુર કરાય તો પ્રથમ શું બને ?
Co.A
એસિટાઇલ Co.A
સાઇટ્રિક ઍસિડ
એસિટેટ
પાયરુવિક ઍસિડનું લેક્ટિક ઍસિડમાં રૂપાંતર માટે જવાબદાર ઉત્સેચક કયા છે ?
લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ
આલ્કોહૉલ ડીહાઇડ્રોજિનેઝ
પાયરુવિક ઍસિડ ડીકાર્બોકઝાયલેઝ
પાયરુવિક ઍસિડ ડીકાર્બોકઝાયલેઝ
1 FADH2, 4 NADH2, 1 GTP
2 FADH2, 2 NADH2, 2 GTP
1 FADH2, 2 NADH, 1 GTP
1 FADH2, 3 NADH2, 1 GTP