Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

Advertisement
11.

શ્રમદાયક કસરત દરમિયાન ગ્લુકોઝનું રૂપાંતર શેમાં થાય છે ?

  • લૅક્ટિક ઍસિડ 

  • પાયરુવિક ઍસિડ

  • સ્ટાર્ચ 

  • ગ્લાયકોઝન 


A.

લૅક્ટિક ઍસિડ 


Advertisement
12.

નીચેના પૈકી કયું સમીકરણ NAD ના રિડક્શન સાથે સંકળાયેલ સમીકરણ છે ?

  • ગ્લુકોઝ→ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ 

  • ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ → ફ્રુક્ટોઝ-6-ફૉસ્ફેટ

  • DHAP→PGAL 

  • PGAL→PGAL 


13.

વનસ્પતિમાં વિશિષ્ટ શ્વસનાંગો હોતા નથી, કારણ કે.....

  • CO2ની પ્રાપ્યતાની મુશ્કેલી હોતી નથી, કેમકે પ્રકાશસંશ્ર્લેષણ દરમિયાન તે મુક્ત થાય છે. 

  • વનસ્પતિનું દરેક અંગ વાયુવિનિમયમાં સીધો ભાગ લે છે. 

  • પ્રાણીઓની સરખામણીમાં વનસ્પતિમાં શ્વસનદર અમે વાયુવિનિમયની જરૂરિયાત વધુ હોય છે. 

  • A અને B બંને


14.

RQ = 4 થાય તે રીતે નીચેનું સમીકરણ પૂરું કરવા યોગ્ય વિકલ્પ પસંદ કરો :

16 (COOH)2 + 80 = …………… + …………. + શક્તિ

  • CO2 + 8H2

  • 32CO2 + 46H2O

  • CO2 + 2H2

  • 8CO2 + 4H2


Advertisement
15.

નીચેનું સમીકરણ ગ્લાયકોલિસિસનું છે ?

  • C6H12O6 →2CH3COCOOH + 2 ATP + 2 NADH2

  • C6H12O6 → 2CH3COCOOH + 2 ATP

  • C6H12O6+602 → 6CO2 + 6H2O + 38 ATP 

  • C6H12O6 → 2CH3CH2OH + 2CO2 + 2 ATP 


16.

શ્વસનની ક્રિયામાં શું જોવા મળે છે ?

  • ઊર્જા મુક્ત થાય છે. 

  • ઊર્જા ઉપયોગમાં આવે છે.

  • ઊર્જા ADPના સ્વરૂપમાં સગ્રહણ પામે છે. . 

  • ઊર્જા મુક્ત થઈ ATPના સ્વરૂપમાં સંગ્રહ પામે છે


17.

કોષમાં કઈ ક્રિયા દ્વારા C-C બંધનું સંયોજન તૂટવાથી નિશ્ચિત પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે ?

  • હાઈડ્રોજિનેશન 

  • રિડક્શન

  • ઑક્સિડેશન 

  • રેડોક્ષ 


18.

બધા જ પ્રકારના શ્વસનમાં મહત્વનો મધ્યસ્થી કયો ઉત્પન્ન થાય છે ?

  • ટ્રાયકાર્બોક્સિક્ઝિલિક ઍસિડ

  • પાયરુવિક ઍસિડ 

  • એસિટિકલ Co. A 

  • ઑક્ઝેલોએસિટેટ 


Advertisement
19.

પ્રાણીઓ કરતાં વનસ્પતિના ભગોમાં શ્વસનનો દર કોવો હોય છે ?

  • અતિમંદ

  • વધુ 

  • ઓછો 

  • ઝડપી 


20.

ફૉસ્ફોરાયલેશન એટલે શું ?

  •  કોઈ રસાયણનું ફૉસ્ફોરિક ઍસિડથી છૂટા પડવું. 

  • PGA માંથી Pનું દૂર થવું.

  • ગ્લુકોઝમાં Pનું સ્થાન બદલાવવું. 

  • કોઈ રસાયણનું ફોસ્ફૉરિક ઍસિડ સાથે સંયોજમ થવું.


Advertisement