CBSE
RQ = 4 થાય તે રીતે નીચેનું સમીકરણ પૂરું કરવા યોગ્ય વિકલ્પ પસંદ કરો :
16 (COOH)2 + 80 = …………… + …………. + શક્તિ
CO2 + 8H2O
32CO2 + 46H2O
CO2 + 2H2O
8CO2 + 4H2O
ફૉસ્ફોરાયલેશન એટલે શું ?
કોઈ રસાયણનું ફૉસ્ફોરિક ઍસિડથી છૂટા પડવું.
PGA માંથી Pનું દૂર થવું.
ગ્લુકોઝમાં Pનું સ્થાન બદલાવવું.
કોઈ રસાયણનું ફોસ્ફૉરિક ઍસિડ સાથે સંયોજમ થવું.
શ્રમદાયક કસરત દરમિયાન ગ્લુકોઝનું રૂપાંતર શેમાં થાય છે ?
લૅક્ટિક ઍસિડ
પાયરુવિક ઍસિડ
સ્ટાર્ચ
ગ્લાયકોઝન
બધા જ પ્રકારના શ્વસનમાં મહત્વનો મધ્યસ્થી કયો ઉત્પન્ન થાય છે ?
ટ્રાયકાર્બોક્સિક્ઝિલિક ઍસિડ
પાયરુવિક ઍસિડ
એસિટિકલ Co. A
ઑક્ઝેલોએસિટેટ
કોષમાં કઈ ક્રિયા દ્વારા C-C બંધનું સંયોજન તૂટવાથી નિશ્ચિત પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે ?
હાઈડ્રોજિનેશન
રિડક્શન
ઑક્સિડેશન
રેડોક્ષ
નીચેનું સમીકરણ ગ્લાયકોલિસિસનું છે ?
C6H12O6 →2CH3COCOOH + 2 ATP + 2 NADH2
C6H12O6 → 2CH3COCOOH + 2 ATP
C6H12O6+602 → 6CO2 + 6H2O + 38 ATP
C6H12O6 → 2CH3CH2OH + 2CO2 + 2 ATP
A.
C6H12O6 →2CH3COCOOH + 2 ATP + 2 NADH2
વનસ્પતિમાં વિશિષ્ટ શ્વસનાંગો હોતા નથી, કારણ કે.....
CO2ની પ્રાપ્યતાની મુશ્કેલી હોતી નથી, કેમકે પ્રકાશસંશ્ર્લેષણ દરમિયાન તે મુક્ત થાય છે.
વનસ્પતિનું દરેક અંગ વાયુવિનિમયમાં સીધો ભાગ લે છે.
પ્રાણીઓની સરખામણીમાં વનસ્પતિમાં શ્વસનદર અમે વાયુવિનિમયની જરૂરિયાત વધુ હોય છે.
A અને B બંને
પ્રાણીઓ કરતાં વનસ્પતિના ભગોમાં શ્વસનનો દર કોવો હોય છે ?
અતિમંદ
વધુ
ઓછો
ઝડપી
નીચેના પૈકી કયું સમીકરણ NAD ના રિડક્શન સાથે સંકળાયેલ સમીકરણ છે ?
ગ્લુકોઝ→ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ
ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ → ફ્રુક્ટોઝ-6-ફૉસ્ફેટ
DHAP→PGAL
PGAL→PGAL
શ્વસનની ક્રિયામાં શું જોવા મળે છે ?
ઊર્જા મુક્ત થાય છે.
ઊર્જા ઉપયોગમાં આવે છે.
ઊર્જા ADPના સ્વરૂપમાં સગ્રહણ પામે છે. .
ઊર્જા મુક્ત થઈ ATPના સ્વરૂપમાં સંગ્રહ પામે છે