Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

Advertisement
61.

ગ્લાયકોલિસિસની કઈ નીપજ આલ્કોહૉલના આથવણમાં વપરાય છે ?

  • ATP

  • CO2

  • NADH

  • A અને B બંને


C.

NADH


Advertisement
62.
જો માનવ સ્નાયુમાં ઓછી શ્વસન-કાર્યક્ષમતાને લીધે ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી 18ને બદલે 15 CO2 ઉત્પન્ન થાય છે, તો આ જ સજીવમાં આટલાં જ ગ્લુકોઝના અજારક શ્વસનમાં કેટલા CO2 ઉત્પન્ન થાય ?
  • 0

  • 2

  • 3

  • 4


63.

અજાર શ્વસનમાં પ્રથમ હાઈડ્રોજન-ગ્રાહક તથા અંતિમ હાઈડ્રોજન-દાતા કયો ઘટક છે ?

  • DHAP

  • NAD 

  • PGAL 

  • FAD


64.

અજારક શ્વસનની પ્રક્રિયામાં કયા તબક્કાનો સમાવેશ થાય છે ?

  • PEP નું ફૉસ્ફોરીકરણ

  • PGA નું ડિફૉસ્ફોરાયલેશન 

  • PGAL નું ઑક્સિડેશન 

  • ગ્લુકોઝનું ઑક્સિડેશન 


Advertisement
65. અજાર કશ્વસન પ્રક્રિયા દરમિયાન 38 ATP ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્લુકોઝના અણુ જરૂરી છે ? 
  • 2

  • 4

  • 19

  • 38


66.

આલ્કોહોલિય ઉત્સચેતન અને લૅક્ટિન ઍસિડ આથવણ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે ?

  • લૅક્ટિક ઍસિડના નિર્માણમાં પાયરુવિક ઍસિડનું રિડક્શન થાય છે. 

  • આલ્કોહૉલીય ઉત્સચેતનમાં પાયરુવિક ઍસિડનું ઑક્સિડેશન થાય છે. 

  • આલ્કોહૉલીય ઉત્સેચતનમાં 4 ATP અને લ્ક્ટિન ઍસિડમાં 6 ATP ઉત્પન્ન થાય છે.

  • આલ્કોહોલીય ઉત્સેચકમાં અંતિમ નીપજ 3-C યુક્ત છે. 


67.

એસિટાલ્ડિહાઈડના રોડક્શનથી મળે .......

  • ઈથાઈલ આલ્કોહૉલ 

  • ઈથાઈલ એસ્ટર

  • મિથાએલ આલ્કોહૉલ

  • ગ્લિસરોલ 


68.
જારક શ્વસનના અજારક તબક્કા દરમિયાન 5 ગ્લુકોઝના અણુઓ દ્વારા બનતા કુલ NADHમાંથી ઍક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશનમાં કેટલા ATP અણુઓ બનશે ?
  • 15

  • 20

  • 28

  • 30


Advertisement
69.

આલ્કોહૉલીય ઉત્સેચન માં.....

  • O2 ઇલેક્ટ્રોનગ્રાહી છે.

  • ટ્રાયોઝ ફૉસ્ફેટ ઇલેક્ટ્રોનદાતા છે, જ્યારે એસિટાલ્ડિહાઇડ ઇલેક્ટ્રોન-ગ્રાહક છે.

  • ટ્રાયોઝ ફૉસ્ફેટ ઇલેક્ટ્રૉનદાતા છે, જ્યારે પાયરુવિક ઍસિડ ઇલેક્ટ્રોનગ્રાહી છે.

  • તેમાં ઇલેક્ટ્રોનદાતા નથી.


70.

જ્યારે ગ્લુકોઝમાંથી ઈથાઈલ અલ્કોહૉલ બને ત્યારે કેટલા લિકોજુલ ઊર્જા મુક્ત થાય છે ?

  • 54

  • 225.93

  • 686

  • 2870.22 


Advertisement