CBSE
આથવણ ક્રિયાની અંતિમ નીપજ ........... છે.
CO2 અને એસિટાલ્ડિહાઇડ
O2 અને ઇથેનોલ
O2 અને એસિટાલ્ડિહાઇડ
CO2 અને ઇથેનોલ
X=12(CH3COCOOH); Y=6(C2H5OH)
X=12(CH6CH12O6); Y=12(C2H5OH)
X=6(CH3COCOOH); Y=6(C2H5OH)
X=6(CH6H12O2); Y=12(C2H5OH)
આલ્કોહૉલીમ ઉત્સેચનમાં ......
આલ્કોહૉલ ડીહાઇડ્રોજિનેઝ
ડિકાર્બોકાઝાયલેઝ
મિયામીન પાયતોફૉસ્ફેટ
આપેલ તમામ
>7%
<7%
7%
45%
નીચેના પૈકી કઈ ક્રિયામાં ડિકાર્બોક્સિલેશન જોવા મળે છે ?
પાયરુવિક ઍસિડ → એસિટાલ્ડિહાઇડ
2-ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ → 2-ફૉસ્ફોઇનોલ પાયરુવિક ઍસિડ
સાઇટ્રિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ
મેલિક ઍસિડ → ઑક્ઝેલો ઍસેટિક ઍસિડ
A.
પાયરુવિક ઍસિડ → એસિટાલ્ડિહાઇડ
મને ઓળખો – ‘હું પાયરુવેટ રિડકશનની ઘટના દર્શાવું છું.’
ETS
EMP - પથ
ઉત્ચેચન
TCA - ચક્ર
પાયરુવિક ઍસિડમાંથી એસિટાલ્ડિહાઇડ બનવા માટે જરૂરી ઉત્સેચક કયા છે ?
ઑક્સિડેઝ
આલ્કોહૉલ ડીહાઇડ્રોજિનેઝ
પાયરુવિક ઍસિડ ડીકાર્બોકઝાલેઝ
હેકઝોકાયનેઝ
યીસ્ટ દ્વારા ગ્લુકોઝના આથવણની ક્રિયા થાય ત્યારે બનતી નીપજ કઈ છે ?
ઇથોનોલ અને પાણી
પાણી અને CO2
મિથેનોલ + O2
ઇથેનોલ + CO2
આલ્કોહૉલીય ઉત્સેચનમાં ..........
ટ્રાયોઝ ફૉસ્ફેટ વીજાણુ દાતા એસિટાલ્ડિહાઇડ વીજાણુગ્રાહી છે.
ટ્રાયોઝ ફૉસ્ફેટ વીજાણુદાતા અને પાયરુવિક ઍસિડ વીજાણુગ્રાહી છે.
કોઈ વીજાણુદાતા નથી.
ઑક્સિજન વીજાણુગ્રાહી છે.
અજારક શ્વસન દરમિયાન યીસ્ટમાં ........... અને પ્રાણીના સ્નાયુકોષોમાં ......... ના રિડક્શનમાં વપરાય ?
CH3COCOOH; એસિટાલ્ડિહાઇડ
એસિટાલ્ડિહાઇડ, લેક્ટિક ઍસિડ
CH3CHO; CH3COCOOH
CH3CHO; CH3CHO