Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

81.

જો પાયરુવિક ઍસિડમાંથી અને દુર કરાય તો પ્રથમ શું બને ?

  • Co.A

  • એસિટાઇલ Co.A

  • સાઇટ્રિક ઍસિડ 

  • એસિટેટ


82. ઑક્ઝેલોએસેટિક ઍસિડ કેટલા કાર્બન પરમાણુ ધરાવે છે, જે ક્રૅબ્સચક્રની શરૂઆત કરે છે ?
  • 2

  • 4

  • 5

  • 6


83.

કૅબ્સચક્રની કયા કાર્બનિક ઍસિડના નિર્માણ પહેલાં અને નિર્માણ પછી ડિકાર્બોક્સિલેશનની ક્રિયા થાય છે ?

  • સક્સિનિક ઍસિડ

  • α-કિટોગ્લુટેરિક ઍસિડ 

  • આઇસોસાઇટ્રિક ઍસિડ 

  • ઓક્ઝેલોસક્સિનિક ઍસિડ 


84. એક TCA-ચક્રની નીપજો કઈ છે ?
  • 1 FADH2, 4 NADH2, 1 GTP

  • 2 FADH2, 2 NADH2, 2 GTP

  • 1 FADH2, 2 NADH, 1 GTP 

  • 1 FADH2, 3 NADH2, 1 GTP 


Advertisement
85.

ક્રૅબ્સચક્રમાં નીચેનામાંથી કઈ ક્રિયા ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન બંને સાથે સંકળાયેલ છે ?

  • કિટોગ્લુટેરિક ઍસિડ → સક્સિનેટ 
    α-મેલેટ → ઓક્ઝેલોએસિટેટ

  • આઇસોસાઇટ્રેટ → α કિટોગ્લુટેરેટ 
    α-કિટોગ્લુટેરેટ → સક્સિનેટ

  • મેલેટ → ઓક્ઝેલોએસિટેટ 
    સક્સિનેટ → ફ્યુમેરેટ

  • સક્સિનેટ → ફ્યુમેરેટ 
    ફ્યુમેરેટ → મેલેટ


86.

પાયરુવિક ઍસિડના અજારક શ્વસન દરમિયાન પ્રાપ્ત થતા લેક્ટિક ઍસિડ માટે શું સાચું છે ?

  • 6 ATP ગુમાવે 

  • 6 ATP પ્રાપ્ત કરે

  • 3 ATP ગુમાવે 

  • 3 ATP પ્રાપ્ત કરે 


87.

ટ્રાયકાર્બોક્સિલિક ઍસિડ કોને કહે છે ?

  • સાઇટ્રિક ઍસિડ 

  • મેલિક ઍસિડ

  • ફયુમેરિક ઍસિડ 

  • પાયરુવિક ઍસિડ 


Advertisement
88. તે આલ્કોહૉલિક આથવણની નીપજ છે. 
  • 2(C2H5OH), 2CO2

  • 2CO2, 2CH2CHCOOH 

  • 2CO2, 2NADH2

  • O2; CO2


A.

2(C2H5OH), 2CO2


Advertisement
Advertisement
89.
જો મનુષ્યના સ્નાયુમાં ગ્લુકોઝના ત્રણ અણુમાંથી બે અણુનું સંપૂર્ણ દહન થાય અને એક અણુનું અપૂર્ણ દહન થાય, તો કુલ વપરાતા ના અણુની સંખ્યા કેટલી હોય ?
  • 8

  • 10

  • 14

  • 20


90.

પાયરુવિક ઍસિડનું લેક્ટિક ઍસિડમાં રૂપાંતર માટે જવાબદાર ઉત્સેચક કયા છે ?

  • લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ

  • આલ્કોહૉલ ડીહાઇડ્રોજિનેઝ 

  • પાયરુવિક ઍસિડ ડીકાર્બોકઝાયલેઝ

  • પાયરુવિક ઍસિડ ડીકાર્બોકઝાયલેઝ


Advertisement