Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

111. જારક શ્વસનમાં ગ્લુકોઝના પૂર્ણ દહન બાદ પૈકી અને મદદથી કેટલા રચાય છે ?
  • 2 ATP

  • 3 ATP

  • 34 ATP

  • 36 ATP


112.

ક્રૅબ્સચક્રનું મહત્વ એ છે કે .....

  • તેમાં રચાતા કાર્બન સંકુલો કોષની વૃદ્વિ-જાળવણી માટે મહત્વના છે.

  • ગ્લુકોઝના પૂર્ણ દહન માટે પથ પુરો પાડે છે.

  • ATP નિર્માણ માટે મુખ્ય પથ પૂરો પાડે છે.

  • ઉપર્યુક્ત ત્રણેય બાબતો માટે જરૂરી છે.


113.

ક્રૅબ્સચક્રમાં કાર્બનિક ઍસિડનો ક્રમ કયો છે ?

  • સાઇટ્રિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ → ઑક્ઝેલો સક્સિનિક ઍસિડ 

  • આઇસોસાઇટ્રિક ઍસિડ → ઑખેલો સક્સિનિક ઍસિડ → સાઇટ્રિક ઍસિડ 

  • ઑક્ઝેલો સક્સિનિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ → સાઇટ્રિક ઍસિડ

  • સાઇટ્રિક ઍસિડ → ઑક્ઝેલો સક્સિનિક → આઇસોસાઇટ્રિક ઍસિડ 


114.

ક્રૅબ્સચક્ર દરમિયાન CO2 મુક્ત કરવાથી પ્રક્રિયા છે.

  • મેલિક ઍસિડ → ઑક્ઝેલો ઍસિટિક ઍસિડ

  • સક્સિનિક ઍસિડ → ફ્યુમેટિક ઍસિડ 

  • α-કિટો ગ્લુટારિક ઍસિડ → સક્સિનિક કો.એ

  • સાઇટ્રિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ 


Advertisement
Advertisement
115.

નીચેનો પદાર્થ ક્રૅબ્સચક્ર દરમિયાન 4C ધરાવતો પદાર્થ છે.

  • આઇસોસાઇટ્રેટ 

  • સક્સિનિક ઍસિડ

  • સાઇટ્રિક ઍસિડ 

  • α-કિટો ગ્યુટારેટ 


A.

આઇસોસાઇટ્રેટ 


Advertisement
116.

નીચેના પૈકી કઈ ક્રિયામાં નો સીધો જ ઉપયોગ થાય છે ?

  • ETS

  • સાઇટ્રિક ઍસિડચક્ર 

  • આલ્કોહૉલીય ઉત્સેચન

  • ગ્યાયકોલિસિસ 


117.

આધારક આધારિત ફૉસ્ફોરાયલેશન ....... ત્યારે થાય છે.

  • જ્યારે ફ્યુમેરિક ઍસિડ મેલિક ઍસિડમાં ફેરવાય છે.

  • જ્યારે આઇસોસાઇટ્રિક ઍસિડ α-કિટો ગ્લુટારિક ઍસિડમાં ફેરવાય છે.

  • જ્યારે સક્સિનિક ઍસિડ ફ્યુમેરિક ઍસિડમાં ફેરવાય છે. 

  • જ્યારે સક્સિનિક ઍસિડ Co.A સક્સિનિક ઍસિડમાં ફેરવાય છે. 


118. તે ક્રૅબ્સચક્રની નીપજો છે –
  • 3CO2, 4NADH + 4H+ + FADH2 + ATP 

  • 4NDA+ + FAD+ + 2H2

  • 4NAD+ + FAD+ + 2H2O + ADP + Pi 

  • CH3CO.COOH + 4NAD+ + FAD+ + 2H2O + ADP + Pi 


Advertisement
119. જારક શ્વસનમાં ગ્લુકોઝના અણુના દહનમાં માં ઑક્સિડેશનથી કેટલા નું નિર્માણ થાય છે ?
  • 38

  • 60

  • 90

  • 180


120.

જારક શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?

  • ઇલેક્ટ્રૉન સ્વીકારનાર છેલ્લો ઘટક ઑક્સિજન છે.

  • Cyt C3 એ છેલ્લો ઇલેક્ટ્રૉનદાતા છે.

  • NAD એ પ્રથમ શ્વાસ્ય પદાર્થ છે, જે હાઇડ્રોજનને સ્વીકારે છે.

  • NAD છેલ્લો હાઇડ્રોજનદાતા છે.


Advertisement