CBSE
TCA ચ્ક્રનો પ્રથમ ઘટક એ .......
સાઈટ્રીક એસિડ
સીસ એકોનિટિક એસિડ
ઓક્ઝોલો સકિસનીક એસિડ
ઓકઝેલો એસિટિક એસિડ
CO2નાં ......... અણુ હેક્સાઝ મોનોફોસ્ફેટ દર્શાવશે નહિ, દરમિયાન ઉત્પન્ન થશે ?
ગ્લાયકોલિસિસથી ખુબ ઓછા
ગ્લાયકોલિસીસને સમાન
ગ્લાયકોલિસિસથી ઓછા
ગ્લાયકોલિસિસથી વધુ
નીચે પૈકી કયું કાર્બોદિત અને ચરબીનાં ચયાપચયને જોડે છે ?
પારુવિક એસિડ
સાઈટ્રિક એસિડ
CO2
એસિટાઈલ Co-A
પાયરુવેટ ડિહાઈડ્રેજીનેઝ કોમ્લેક્સ એ શેનાં રૂપાંતર માટે ઉપયોગી છે ?
પાયરુવિક એસિડ થી લેકિટક એસિડ
પાયરુવેટથી એસિટાઈલ Co-A
પાયરુવેટથી ગ્લુકોઝ
ગ્લુકોઝથી પાયરુવેટ
પાયરુવિક એસિડમાંત્ય્હી એસિટાઈલ Co-Aનું નિર્માણ એ ....... નું પરિણામ છે.
ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશન
રિડક્શન
ડિહાઈડ્રેશન
ફોસ્ફોરાયલેશન
ATP નું વધુ પ્રમાણ કયા ઉત્સેચકને અવસોધે છે ?
પાયરુવેટ
ફોસ્ફોફ્રુકટોકાઈનેઝ
હેક્ઝોકાઈનેઝ
આલ્ડોલેઝ
કોષમાં ઉત્સેચકોનું સંશ્લેષણ ક્યાં સ્થાને જોવા મળે છે ?
રિબોઝોમની સપાટી પર
રસધાનીમાં
કોષકેન્દ્રમાં
લાયસોઝોમમાં
.......... એ સૌથી સામાન્ય જીવ છે, કે જે O2ની ગેરહાજરીમાં પણ શ્વસન કરી શકે છે.
ક્લોરેલા
યીસ્ટ
બટાટા
C.
યીસ્ટ
નીચેનામાંથી કયો સહઉત્સેચક - ॥ છે ?
FAD
NAD
NADP
આપેલ એક પણ નહિ.
ઈથાઈલ આલ્કોહોલમાંથી પાતરિવિક એસિડનું રૂપાંતરણ ........ મધ્યવર્તી દ્વારા કરવામાં આવે છે.
ડિકાર્બોજીનેઝ
કેટાલેઝ
ફોસ્ફેટઝ
ડિહાઈડ્રોજીનેઝ