Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

Advertisement
221.

ATP નું વધુ પ્રમાણ કયા ઉત્સેચકને અવસોધે છે ?

  • પાયરુવેટ

  • ફોસ્ફોફ્રુકટોકાઈનેઝ 

  • હેક્ઝોકાઈનેઝ 

  • આલ્ડોલેઝ 


B.

ફોસ્ફોફ્રુકટોકાઈનેઝ 


Advertisement
222.

નીચેનામાંથી કયો સહઉત્સેચક - ॥ છે ?

  • FAD

  • NAD 

  • NADP

  • આપેલ એક પણ નહિ.


223.

CO2નાં ......... અણુ હેક્સાઝ મોનોફોસ્ફેટ દર્શાવશે નહિ, દરમિયાન ઉત્પન્ન થશે ?

  • ગ્લાયકોલિસિસથી ખુબ ઓછા

  • ગ્લાયકોલિસીસને સમાન 

  • ગ્લાયકોલિસિસથી ઓછા 

  • ગ્લાયકોલિસિસથી વધુ 


224.

ઈથાઈલ આલ્કોહોલમાંથી પાતરિવિક એસિડનું રૂપાંતરણ ........ મધ્યવર્તી દ્વારા કરવામાં આવે છે.

  • ડિકાર્બોજીનેઝ 

  • કેટાલેઝ

  • ફોસ્ફેટઝ 

  • ડિહાઈડ્રોજીનેઝ 


Advertisement
225.

પાયરુવિક એસિડમાંત્ય્હી એસિટાઈલ Co-Aનું નિર્માણ એ ....... નું પરિણામ છે.

  • ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશન

  • રિડક્શન 

  • ડિહાઈડ્રેશન 

  • ફોસ્ફોરાયલેશન 


226.

કોષમાં ઉત્સેચકોનું સંશ્લેષણ ક્યાં સ્થાને જોવા મળે છે ?

  • રિબોઝોમની સપાટી પર 

  • રસધાનીમાં

  • કોષકેન્દ્રમાં 

  • લાયસોઝોમમાં 


227.

.......... એ સૌથી સામાન્ય જીવ છે, કે જે O2ની ગેરહાજરીમાં પણ શ્વસન કરી શકે છે.

  • ક્લોરેલા

  • માછલી 
  • યીસ્ટ 

  • બટાટા 


228.

TCA ચ્ક્રનો પ્રથમ ઘટક એ .......

  • સાઈટ્રીક એસિડ 

  • સીસ એકોનિટિક એસિડ

  • ઓક્ઝોલો સકિસનીક એસિડ 

  • ઓકઝેલો એસિટિક એસિડ 


Advertisement
229.

નીચે પૈકી કયું કાર્બોદિત અને ચરબીનાં ચયાપચયને જોડે છે ?

  • પારુવિક એસિડ 

  • સાઈટ્રિક એસિડ

  • CO2 

  • એસિટાઈલ Co-A 


230.

પાયરુવેટ ડિહાઈડ્રેજીનેઝ કોમ્લેક્સ એ શેનાં રૂપાંતર માટે ઉપયોગી છે ?

  • પાયરુવિક એસિડ થી લેકિટક એસિડ 

  • પાયરુવેટથી એસિટાઈલ Co-A

  • પાયરુવેટથી ગ્લુકોઝ 

  • ગ્લુકોઝથી પાયરુવેટ 


Advertisement