CBSE
ઉત્સેચક શબ્દ કોપ્ણે આપ્યો ?
સમનેર
કુહને
પાશ્વર
બકનર
.............. ઉત્સેચક સૌ પ્રથમ શોધવામાં આવ્યો હતો.
ઝાયમેઝ
ટ્રાન્સફરેઝ
આઈસોમરેઝ
ટ્રાન્સ એમિનેઝ
વિટામીન ............. ના કાર્યને દર્શાવે છે.
આધારક
અંતઃસ્ત્રાવી
સહ ઉત્સેચક
ઉત્સેચક
C.
સહ ઉત્સેચક
નીચે પૈકી કયો સહઉત્સેચક છે ?
NAD
NADP
FAD
આપેલ તમામ
........... માં સૌ પ્રથમ ઉત્સેચક શોધવામાં આવ્યો.
લીલ
પાલક
બેક્ટેરિયા
યીસ્ટ
સક્રિય એસિટેટ અથવા એસિટાઈલ Co-A નં એક અણુનાં સંપૂર્ણ ઓક્સિડેશનથી કેટલા ATP અણુઓનું ઉત્પાદન થાય છે /
4 ATP
38 ATP
15 ATP
12 ATP
ગ્લુકોઝનાં જારક શ્વસનની નીપજ .......... છે.
CO2 + પાયરુવિક એસિડ + સાઈટ્રીક એસિડ
CO2+H2O+ATP
CO2+ પાયરુવિક એસિડ
CO2 + ઈથાઈલ આલ્કોહોલ
સક્સિનેટમાંથી ફ્યુમેરેટનાં ઓક્સિડેશન દરમિયાન કેટલા ATP ઉત્પન્ન થાય છે?
1 ATP
2 ATP
3 ATP
4 ATP
મેલીક ડિહાઈડ્રોજીનેઝની પ્રક્રિયાથી ઉત્પન્ન થતી નીપજ .......... છે.
એક્ઝોલિક એસેટિક એસિડ
સકિસનીક એસિડ
મેલિક એસિડ
ફ્યુમેરીક એસિડ
નીચેનાં પૈકી 5 – કાર્બન ધરાવતો ક્રેબ્સચક્રનો ઘટક કયો છે.
સાઈટ્રિક એસિડ
ફ્યુમેરિક એસિડ
ઓક્ઝેલો સક્સિનિક એસિડ