CBSE
સુકોષકેન્દ્રી કોષમાં જારક શ્વસન દરમિયાન કુલ કેટલા ATP પ્રાપ્ત થાય છે ?
20 ATP
40 ATP
36 ATP
28 ATP
સમાન(એનાલોગ) આધારક દ્વારા ઉત્સેચકનો અવરોધ એ .......... છે.
સેમી-કોમ્પિટીટીવ
કોમ્પટીટીવ
નોન-કોમ્પિટીટીવ
ઈન-કોમ્પિટીટીવ
ઉકળતા તાપમાને ઉત્સેચક ...... બને છે.
મૃત
અસક્રિય
વિઘટીત
બિન અસરકારક
ઠારણ બિંદુથી નીચેના તાપમાને ઉત્સેચક ........... છે.
મૃત બને
બિન અસરકારક
નિષ્ક્રિય
થોડોક નિષ્ક્રિયક
નીચેનામાંથી શામાં શ્વસન એ દહનથી જુદું પડે છે ?
ઉત્સેચકો સંકળાયેલા છે.
શ્વસનમાં મુક્ત થતી ઉર્જા
પદાર્થોનું ઓક્સિડેશન થતું જોવા મળે છે.
આપેલ તમામ
સુકોષકેન્દ્રી કોષમાં ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ મારફતે જારક શ્વસનમાં કેટલા ATP નિર્માણ પામે છે ?
40 ATP
80 ATP
38 ATP
36 ATP
D.
36 ATP
ઉત્સેચક એ સૌથી ઓછા પ્રમાણમાં અનુકુલન ............... માટે ધરાવે છે.
ભેજ
પ્રકાશ
તાપમાન
pH
કણાભસુત્ર એ ......... નું સ્થાન છે.
શ્વસન દરમિયાન ચૂટી પડતી ઊર્જા
CO ઉત્પાદન
કોષ ઉત્પાદન
ઉપરનામાંથી એક પણ નહિ.
........... નાં ઉદાહરણ રૂપે મેલોનેટ દ્વારા સકિસનીક ડીહાઈડ્રોજીનેઝનું અવરોધાય છે.
એન્ઝાઈમ સપ્રેશન
હરીફ અવરોધ
બિન હરિફ અવરોધક
એલેસ્ટેરિક અવરોધક
ગ્લુકોઝનાં 1 અણુનાં સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન આધારક સ્તરે કુલ કેટલા ATP ના અણુઓ પ્રાપ્ત થાય છે ?
8 ATP
6 ATP
4 ATP
2 ATP