Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

331.

EMP અને TCA ચક્રનાં ઓક્સિડેશન દ્વારા ગ્લુકોઝના એક અણુમાંથી મળતી ઉપજ ............ છે.

  • 36 કે 38 ATP નો ચોખ્ખો નફો 

  • ફક્ત 38 ATP

  • કુલ 30 ATP 

  • 40 ATP નો ચોખ્ખો નફો 


332.

લઘુત્તમ શ્વસન દર ........ માં જોવા મળે છે.

  • બીજ

  • પર્ણોમાં 

  • પ્રકાંડ 

  • દ્દઢોતક 


333.

ગ્લાયકોલિસીસ કે EMP પથ દરમિયાન ગ્લુકોઝના એક મોલમાંથી કુલ કેટલા સીધા ATP પ્રાપ્ત થાય છે ?

  • 2 ATP 

  • 6 ATP 

  • 36 ATP 

  • 38 ATP


334.

સાયનાઈડ પ્રતિરોધી શ્વસન ............ માં જોવા મળે છે.

  • જીવાણુ

  • હોમો સેપિયન્સ 

  • બ્રાસિકા 

  • સ્પેનિશિયા 


Advertisement
335.

PGAL નાં એક અણુનાં જારકશ્વસન દ્વારા કુલ કેટલા ATP નું સંશ્લેષણ થાય છે ?

  • 8 ATP 

  • 2 ATP 

  • 19 ATP 

  • 36 ATP


336.

પ્રતિ ગ્રામે ઉત્પન્ન થતી સૌથી વધુ કુલ ઊર્જા ........... માં હોય છે.

  • લિપિડ

  • સ્ટાર્ચ 

  • સુક્રોઝ 

  • પ્રોટીન 


Advertisement
337.

કયો ઉત્સેચક એ પ્રોટીન વિહિન છે ?

  • રીબોઝાઈમ

  • હેક્સોકાઈનેઝ 

  • સિન્થેટેઝ 

  • એન્ડોન્યુક્લિએઝ 


A.

રીબોઝાઈમ


Advertisement
338.

જ્યારે 1005 કાર્બનનું CO2 માં ઓક્સિડેશન થશે, ત્યારે આવા શ્વસનની ક્ષમતા ........... હશે.

  • 40% 

  • 60% 

  • 80% 

  • 100%


Advertisement
339.

ક્રેબ્સચક્રમાં FADH2નું ઉત્પાદન ........... માંથી થાય છે.

  • સકિસનેટ 

  • મેલેટ

  • આઈસોસાઈટ્રેટ 

  • કિટોગ્યુટારેટ 


340.

ગેનાંગ રેસ્પરોમીટર ............ માટે વપરાય છે.

  • ઉત્સવેદનનાં માપન 

  • શ્વસનનાં માપન 

  • શ્વસનનાંક માપન 

  • આપેલ તમામ


Advertisement