Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

341.

HMP શંટ દ્વારા કુલ કેટલા ATP ને સમાન ઊર્જા ઉત્પન્ન થશે ?

  • 8 ATP

  • 35 ATP 

  • 40 ATP 

  • 38 ATP 


342.

કયો ઉત્સેચક ફ્રુક્ટોઝ – 1, 6 – ડાયફોસ્ફેટને તોડે છે ?

  • આલ્ડોલેઝ 

  • હેક્સોકાઈનેઝ 

  • ફોસ્ફોટેઝ 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
343.

ઓક્સિડેટીવ ફેસ્ફોરાયલેશન દરમિયન ATP ના નિર્માણ માટે પૂરું પાડતી ઊર્જા નીચેનામાંથી કઈ છે ?

  • પાયરુવિક એસિડ

  • Co-A 

  • NADPH 

  • PMS માંથી પ્રોટોન નો ઈફલકસ 


A.

પાયરુવિક એસિડ

D.

PMS માંથી પ્રોટોન નો ઈફલકસ 


Advertisement
344.

ગ્લાયકોલિસિસ અને TCA ચક્ર વચ્ચેનું જોડાણ .......... છે.

  • સઈટ્રિક એસિડ 

  • પાયરુવિક એસિડ 

  • એસિટાઈલ Co-A 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
345.

ઈલેક્ટ્રોનના સ્થાનાંતર સાથે સંકળાયેલ ઉત્સેચક ........... છે.

  • પ્રોટીએઝ

  • હાઈડ્રોલેઝીસ 

  • ડિહાઈડ્રોજીનેઝ 

  • ટ્રાન્સએમીનેઝ 


346.

straight beta- ઓક્સિડેશન ............ માં થાય છે ?

  • ઓક્સિઝોમ હેડ 

  • પરિકણાભસુત્રીય અવકાશ

  • કોષ પટલ 

  • કણાભસુત્રીય પટલ 


347.

અજારક શ્વસન દ્વાર જ્યારે પાયરિવિક એસિડમાંથી બે લેક્ટીક એસિડનું નિર્માણ થાય, ત્યારે તે ........

  • એક ATP ગુમાવે છે. 

  • 3 ATP ગુમાવે છે. 

  • 6 ATP ગુમાવે છે. 

  • એક પણ નહિ.


348.

અજારક શ્વસન ............ માં થાય છે.

  • કોષરસ 

  • રસધાની

  • રિબોઝોમ્સ 

  • કોષકેન્દ્ર 


Advertisement
349.

એલ્ટરનેટ ઓક્સિડેઝ ઉત્સેચકને કોણ અવરોધે છે ?

  • NADP 

  • SHAM 

  • m-CLAM

  • B અને C બંને


350.

ઉત્સેચકનું એલોસ્ટેરીક અવરોધન કોના દ્વારા શોધવામાં આવ્યું હતું ?

  • બકનર

  • કુહને 

  • ક્રેબ્સ 

  • જેકોબ અને મોનાડ 


Advertisement