CBSE
R.Q.એ .......... દ્વારા દર્શાવવામાં આવે છે.
O2 ઉપયોગમાં લેવાયેલો
O2/CO2
CO2/O2
V2/V2-V1
ક્રેબસચક્રનું માટેનું સ્થાન કયું છે ?
અંતઃકોષરસજાળ
હરિતકણ
ગોલગીકાય
કણાભસુત્ર
નીચે આપેલ આલેખ ગ્રીન – ગ્રામ – ફોસ્ફેટેઝની પ્રક્રિયાના દર પર પ્રક્રિયકની સાંદ્રતાની અસર દર્શાવે છે. આ આલેખ શું સુચવે છે ?
ઉત્સેચક પ્રક્રિયક સંકુલનું નિર્માણ થવું.
પ્રક્રિયકની ઊંચી સાંદ્રતાએ pH વધે છે.
ઉત્સેચક પ્રક્રિયાનો દર એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે.
પ્રક્રિયકનું મિશ્રણમાં ઉત્સેચકોનાં અવરોધની હાજરી દર્શાવે છે.
........... દ્વારા બે ઉત્સેચકોની ક્ષમતાને જાણી શકાય છે.
નીપજના નિર્માણ
ઉત્સેચકનું આણ્વિય કદ
Km નું મુલ્ય
pHનું ઓપ્ટિમમ મૂલ્ય
શ્વસન એ ........... પ્રકારની પ્રક્રિયા છે.
અપચ
ચય
ચયાપચય
આપેલ એક પણ નહિ.
નીચે પૈકી કયું વિધાન એ કણાભસુત્રીય પટલ માટે સાચું નથી ?
ઈલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઈન નાં ઉત્સેચકો બાહ્ય પટલમાં સ્થાપિત થયેલા હોય છે.
આંતરિક પટલ એ અતિ સંવર્તિત હોય છે, જે અંતઃ ગડીમય રચનાની ક્રમિક શૃંખલાનું નિર્માણ કરે છે.
બાહ્ય પટલ એ ગળણી સાથે સામ્યતા ધરાવે છે.
બાહ્ય પટલ એ દરેક પ્રકારનાં અણુઓ માટે પ્રવેશશીલ છે.
ઉત્સેચકીય અવરોધનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
સ્પર્ધાત્મક વિહિન અવરોધકો.
.......... ની ક્રિયાશીલતા દ્વારા ચાનાં પર્ણોનું સંસાધન એ ......... દ્વારા સક્રિય રીતે થાય છે.
માઈક્રોરહાઈઝા
વાઈરસ
બેક્ટેરિયા
ફૂગ
લઘુપોષક તત્વોની ઉણપ એ ફક્ત વનસ્પતિની વૃદ્ધિ ને નહિ, પરંતિ જીવસંબધી કાર્યો જેવા કે પ્રકાશસંશ્લેષણ અને કણાભસુત્રીય વીજાણુ વહનને પણ અસર કરે છે નીચે આપેલ લીસ્ટમાંથી કયા સમૂહના ત્રણ તત્વોએ પ્રકાશસંશ્લેષિત અને કણાભસુત્રીય વીજાણુ વહન બંનેને સૌથી વધુ અસર કરે છે ?
Ca, K, Na
Cu, Mn, Fe
Co, Ni, Mo
Mn, Co, Ca
B.
Cu, Mn, Fe
હરિતકન અને કણાભસુત્રમાં ATPનાં સંશ્લેષણનો રસાયણ આસૃતિ વાદ એ શેના પર આશારિત છે ?
પટલની ક્ષમતા
પ્રોટોન ઢોળાંશ
K આયનો જમા થવા પર
Na આયનોની જમા થવા પર