TCA from Class Biology શ્વસન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

381.

સક્સિનીક ડિહાઈડ્રોજેનેઝનો સ્પર્ધાત્મક અવરોધક એ ........ છે.

  • અકિઝેલો એસિટેટ

  • infinity-કિટોગ્લુટારેટ 
  • મેલેટ 

  • મેલોનેટ 


382.

નીચેના પૈકી કયા સસ્તન કોષો એ ગ્લુકોઝનું કાર્બનડાયોક્સાઈડ જારક રીતે ચયાપચય કરવા માતે સક્ષમ નથી ?

  • યકૃત કોષો

  • રક્તકણો 

  • શ્વેતકણો 

  • અરેખિત સ્નાયુકોષો 


383.

ઉર્જા મુક્ત કરતી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકનું ઓક્સિડેશન કોઈ બાહ્ય વીજાણુ ગ્રાહક સિવાય થાય, તેને ........... કહેવાય છે.

  • પ્રકાશશ્વસન

  • જારક શ્વસન 

  • ગ્લાયકોલિસિસ 

  • આથવણ 


384.

અંકુરણ પામતા બીજમાં ફેટ્ટી સિડનું વિઘટન માત્ર અને માત્ર ............ માં થાય છે.

  • ગ્લાયોક્સિઝોમ્સ

  • પેરોક્સિઝોમ 

  • કણાભસુત્ર 

  • પ્રોપ્લાસ્ટીડ્સ 


Advertisement
385.

ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનનો કેમિઓસ્મોટિક સિદ્ધાંત સૂચવે છે, કે એડેનોસાઈન ટ્રાયફોસ્ફેત નું નિર્માણ થાય છે, કારણ કે ........

  • કણાભસુત્રીય પ્રોટીનમાં ઊંચી ઉર્જા ધરાવતા બંધનું નિર્માણ થાય છે. 

  • ADP ને આધારકમાંથી આંતરપટલ અવકાશમાં ધકેલવામાં આવે છે.

  • અંતઃ પટલમાંની આરપાર પ્રોટોન ઢોળાંશનું નિર્માણ થાય છે. 

  • અંત:કણભાસુત્રીય પટલની એડીનોસાઈન ડાયફોસ્ફેટ તરફની પ્રવેશશીલતામાં ફેરફાર થાય છે. 


386.

ઉત્સેચક સાથે જોડાયેલા કાર્બનિક પદાર્થો, જે તેની ક્રિયાશીલતા માટે આવશ્યક છે, તેને ............. કહે છે.

  • કોએન્ઝાઈમ 

  • હોલોએન્ઝાઈમ

  • એપોએન્ઝાઈમ 

  • આઈસોએન્ઝાઈમ 


387.
એક મોલ ગ્લુકોઝના6 અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ અણુનું નિર્માણ થશે, તો તે સરમિયાન વધુમાં વધુ કેટલા ATP નાં અબે એક મોલ ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન CO2 અને H2O માં થાય અને 686 kcal અને ઉપયોગી ઉર્જા મુક્ત થાય છે. એક મોલ ATP નાં ફોસ્ફેટ બંધમાં ઉપયોગી રાસાયણિક ઉર્જા 12 kcal છે. 
  • 1

  • 2

  • 30

  • 57


Advertisement
388.

TCA ચક્રના બધા જ ઉત્સેચકો કણાભસુત્રનાં આધારકમાં આવેલા હોય છે સિવાય એક કે જે સુકોષકેન્દ્રીમાં કણાભસુત્રના અંતઃપટલમાં અને આદિકોષકેન્દ્રીમાં સાયટોલોલમાં આવેલા હોય છે. આ ઉત્સેચક ....... છે.

  • મેલેટ ડિહાઈડ્રોજીનેઝ

  • સક્સિનેટ ડિહાઈડ્રોજીનેઝ 

  • લેક્ટેટ ડિહાઈડ્રોજીનેઝ 

  • આઈસોસાઈટ્રેટ ડિહાઈડ્રેજીનેઝ 


B.

સક્સિનેટ ડિહાઈડ્રોજીનેઝ 


Advertisement
Advertisement
389.

જારક શ્વાસ્ય પક્ષને ........ શબ્દ દ્વારા યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે.

  • ચય

  • પરવલ 

  • ઉભવલય 

  • અપચય 


390.

ગ્લાયકોલિસિસ ક્રેબ્સચક્ર અને વીજાણુ વહન તંત્રનો મુખ્ય હેતુ ......... નાં કઈ નિર્માણોનો છે.

  • શર્કરા

  • ન્યુક્લિઈક એસિડ 

  • નાના ક્રમિક એકમોમાં ATP 

  • એક મોટી ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા ATP 


Advertisement