CBSE
સામાન્ય શરદી, ન્યુમોનિયા કરતાં કઈ રીતે જુદી પડે છે ?
ન્યુમોનિયા એ ફેલાતો રોગ છે, જ્યારે સામાન્ય શરદી પોષક પદાર્થની ખામીનો રોગ છે.
ન્યુમોનિયા એ વાઈરસ દ્વાર થાય છે, જ્યારે શરદી બક્ટેરિયમ હિમોફિલ્સ ઈન્ફલુએન્ઝા દ્વારા થતો રોગ છે.
મગજમાં રહેલું શ્વસનકેન્દ્ર કોના વડે ઉત્તેજિત થાય છે ?
શિરાના રુધિરની CO2 સાંદ્રતાથી
ધમનીના રુધિરની O2 સાંદ્રતાથી
શિરાના રુધિરની O2 સંદ્રતાથી
શમનીના રુધિરની CO2 સંદ્રતાથી
આપણા ફેફસાંની અતિ આવશ્યક ક્ષમતા કઈ છે ?
શ્વાસનું અનામત કદ – ઉચ્છવાસનું અનામત કદ
શ્વાસનું અનામત કદ – ટાઈડલ
ફેફસાંને કુલક્ષમતા – બાકી રહેલ કદ
ફેફસાંની કુલ ક્ષમતા – ઉચ્છવાસનું અનામત કદ
ફેફસાંમાં વાયુકોસજ્કિય અધિચ્છદ શેનું બનેલું છે ?
પક્ષ્મલ સ્તંભીય
પક્ષ્મીય લાદીસમ
અપક્ષ્મીય
અપક્ષ્મીય લાદીસમ
જ્યારે દર્દીનું રુધિર પૃથ્થકરણમાં ઉંચા પ્રમાણમાં કાર્બોક્સિલ હિમોગ્લોબિન દર્શાવે છે, ત્યારે નીચે દર્શાવેલ પૈકી કયો સારાંશ ઘણુંખરું સાચો હોઈ શકે ?
કાર્બન ડાયૉક્સાઈડ
કાર્બન મોનૉક્સાઈડ
કાર્બનડાય સલ્ફાઈડ
ક્લોરૉફોર્મ
શ્વસનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?
અનુમસ્તિષ્ક
લંબમજ્જા
હાઈપોથેલેમસ
બૃહદ્દ મસ્તિષ્ક
4-q અને 1-r
1-s અને 2-q
2-p અને 3-s
3-r અને 4-p
રુધિરમા CO2 નું પ્રમાણ વધે ત્યારે શ્વસન ......... બને છે.
ઝડપી અને ઊંડું
છીછરું અને ધીમું
શ્વાસ ઉપર કોઈ અસર થતી નથી.
ધીમું અને ઊંડું
નીચે પૈકી કયા સ્તનના કોષો જારક શ્વસનથી ગ્લુકોઝ સાથે ચયાપચય કરવા માટે શક્તિમાન હોતા નથી ?
શ્વેતકોષો
અરેખિત સ્નાયુકોષો
યકૃતના કોષો
રક્તકણ
હવામાં રહેલું O2 ને બદલે COનું સામાન્ય પ્રમાણ જ્યારે માણસ દ્વારા શ્વાસમાં લેવાય ત્યારે તેને રૂંધામણ થાય છે, કારણ કે……….
CO ઉરોદરપટલ અને આંતરપાંસળી સ્નાયુઓને અસર કરે છે.
CO અને O2 સાથે પ્રક્રિયા કરી હવામાં તેનું પ્રમાણ ઘટાડે છે.
હિમોગ્લોબિન O2 ને બદલે CO સાથે સંકળાઈને કાર્બોક્સિ હિમોગ્લોબિન બનાવે છે.
CO ફેફસાંની ચેતાને અસર કરે છે.