Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

171.

હેમર્જરનો સિદ્વાંત શું સમજાવે છે?

  • શ્વસન પ્રક્રિયા

  • HCO3-નું મિશ્રણ

  • ક્લોરાઇડ સ્થાનાંતરણ

  • Hb ની ઓક્સિજન સંતૃપ્તતા


172.

ફેફસાના વાયુકોષ્ઠોની અંદરની દિવાલ શેની બનેલી હોય છે?

  • લાદીસમ અધિચ્છદ

  • ઘનાકાર અધિચ્છદ 

  • સ્તંભીય અધિચ્છદ

  • ઘનાકાર સ્તૃત અધિચ્છદ


173.

જ્યારે તાપમાન ઘટે ત્યારે ઓક્સિ વક્ર કેવો બનશે?

  • પરિવલય 

  • વધુ ચડાણવાળો 

  • સીધો 

  • આપેલ બધાં જ


174.

એમ્ફિસેમાંનું લક્ષણ કયું છે?

  • માયકોબેકટેરીયમ ટ્યુબીક્યુલીએનો ચેપ 

  • વાયુકોષ્ઠોનો સોજો

  • ફુપ્ફુસ વાહિનીઓનું હેમરેજ

  • વાયુકોષ્ઠોની સંખ્યામાં વધારો


Advertisement
175.

જો infinity ઘટે તો O2 વિઘટન વક્ર કેવો બને છે?

  • જમણી તરફ ખસે

  • ડાબી તરફ ખસે 

  • કાંઈ ફરક પડતો નથી

  • આપેલ પૈકી એક પણ નહિ.


176.

રેસિડ્યુઅલ વોલ્યુમ એ.....

  • ટાઇડલ વોલ્યુમ કરતાં વધુ હોય છે.

  • ટાઇડલ વોલ્યુમ કરતાં ઓછું હોય છે.

  • ઇન્સપાયરેટરી વોલ્યુમ કરતાં વધુ હોય છે.

  • વાઇટલ કેપેસીટી કરતાં વધુ હોય છે.


177.

સરળ શ્વસનાંગ કયું છે?

  • ફેફસા

  • ઝાલર 

  • આકુંચક રસધાની

  • ત્વચા 


178.

ફેફસાના આવરણોને શું કહેવાય?

  • પ્લુરા

  • પેરીઓસ્ટીયમ

  • પરિહ્રદાવરણ

  • ઉદાવરણ


Advertisement
179.

કદના વધતા ક્રમમાં ગોઠવો.

A. ટાઇડલ વોલ્યુમ
B. રેસિડ્યુઅલ વોલ્યુમ
C. ઈન્સપાયરેટરી રીવર્સ વોલ્યુમ
D. વાઈટલ કેપીસીટી

  • A<D<B<C

  • A<B<C<D

  • A<C<B<D

  • A<D<C<B


180.

લગભગ નું દ્વારા વહન પામે છે. બાકીનો .......

  • પેરોક્સિસોમમાં રહે છે.

  • રૂધિરરસમાં દ્રાવ્ય થઈ વહન પામે છે. 

  • ફેફસામાં બાકી રહે છે. 

  • કોષરસપટલ સાથે જોડાયેલા હોય છે. 

  • કોષરસપટલ સાથે જોડાયેલા હોય છે. 


Advertisement