Important Questions of શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

181.

નીચે પૈકી કયું પરિબળ વેલ્યુ વધારે છે અને વિઘટન વક્રને જમણી બાજુ લઈ જાય છે?

a. માં વધારો
b. તાપમાનનો ઘટાડો
c. H+ માં વધારો
d. ડાયફોસ્ફોગ્લિસરીક એસિડમાં ઘટાડો

  • a અને c સાચા છે. 

  • a અને b સાચા છે. 

  • b અને d સાચા છે.

  • a,b અને c સાચા છે.


182.

ફેફસામાં મોટી સંખ્યામાં સાંકડી નલિકાઓ આવેલી હોય છે. તેને શું કહે છે?

  • શ્વાસનળી

  • વાયુકોષ્ઠ

  • શ્વાસવાહિનીઓ

  • સૂક્ષ્મ શ્વાસવાહિકા


183.

CO એ COકરતાં વધુ ઝેરી છે. કારણ કે....

  • હિમોગ્લોબીનની ઓક્સિજન વહનની ક્ષમતા ઘટાડે છે.

  • તે ફેફસાને નુકશાન કરે છે.

  • પાણી સાથે એસિડ બનાવે છે.

  • ચેતાતંત્રને અસર કરે છે.


184.

જો બાળક સામાન્ય જન્મ પછી અથવા જન્મ પહેલાં મૃત્યુ પામે તો શેની માપણી દ્વારા ખાતરી કરી શકાય?

  • હવાનું રેસિડ્યુઅલ વોલ્યુમ

  • બાળકના વજન પરથી

  • ડેડ એર સ્પેસ

  • હવાનું ટાઇડલ


Advertisement
185.

હાઇપોક્સિઆ એક એવી પરિસ્થિતિ છે. જેમાં પેશીને ઓછા ઓક્સિજન મળે છે. તે શેના લીધે થાય છે?

  • રૂધિરમાં ઓછું 

  • વાતાવરણમાં ઓછો ઓક્સિજન

  • હવામાં વધારે

  • આપેલ બધા જ


186.

જ્યારે રૂધિરનું સંકેન્દ્રણ વધે તો શ્વસન કેવું થાય છે?

  • shalower અને ધીમું 

  • ધીમું અને ઉંડું 

  • ઝડપી અને ઉડું 

  • શ્વસન પર કોઈ અસર થતી નથી.


187.

આપણાં ફેફસાની વાઈટલ કેપેસીટી એટલે શું? 

  • TLC-ERV

  • IRV+ERV

  • TLC+TV

  • IRV+TV


188.

હિમોગ્લોબીન ઓક્સિજન વિઘટન કેવો છે?

  • સીધો

  • સતત

  • ઉપવલય

  • સિગ્મોઈડ


Advertisement
Advertisement