Important Questions of શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

11.

સસ્તનમાં ફેફસાંમાં સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં ખુલતી વાયુકોષ્ઠિય નલિકાની આસપાસ મોટી સંખ્યામાં વાયુકોષ્ઠોની હાજરી સૂચવે છે ?

  •  રેસડ્યુઅલ હવાની ગેરહાજરીમાં અવરજવર માટેનું કાર્યક્ષમ તંત્ર 

  • ઓછી માત્રામાં રેસિડ્યુઅલ હવાની અવરજવર માટેનું કાર્યક્ષમત તંત્ર

  • વધુ માત્રામાં રેસિડ્યુલ હવાની અવરજવર માટેની બિનકાર્યક્ષમ તંત્ર

  • ઓછી માત્રામાં રેસિડ્યુલ હવાની અવરજવર માટેની બિનકાર્યક્ષમ તંત્ર 


12.

રક્તકણમાં પ્રવેશેલો CO2 પાણી સાથે પ્રક્રિયા કરી કાર્બનિક અસિડ બનાવે છે. આ પ્રક્રિયા માટે જવાબદાર કોણ છે ?

  • ઑક્સિડોરીક્ટેઝ

  • કાર્બોક્સિ પેપ્ટિડેઝ 

  • હાઈડ્રોલેઝ 

  • કાર્બનિક એનહાઈડ્રેઝ 


13.

હવા શ્વસનમાર્ગમાં કઈ રીતે પસાર થાય છે ?

  • નાસિકાછિદ્રો → કંઠનળી → સ્વરપેટી → શ્વાસનળી → શ્વાસવાહિનીઓ → સૂક્ષ્મ વાહિકાઓ → વાયુકોષ્ઠો 

  • નાક → મુખ → ફેફસાં

  • શ્વાસનળી → ફેફસાં → સ્વરપેટી → કંઠનળી → વાયુકોષ્ઠ 

  • નાક → સ્વરપેટી → કંઠનળી → શ્વાસવાહિની → વાયુકોષ્ઠ → સૂક્ષ્મ શ્વાસવાહિકા 


Advertisement
14.

પેશીમાંથી શ્વસનસપાટી સુધી CO2નું વહન શેના દ્વારા થાય છે ?

  • રક્તકણ 

  • રુધિરરસ અને રક્તકણ 

  • રુધિરરસ 

  • રક્તકણ અને શ્વેતકણ


B.

રુધિરરસ અને રક્તકણ 


Advertisement
Advertisement
15. હિમોગ્લોબિન શું છે ? 
  • રુધિરવાહક 

  • શ્વસનરંજક

  • વિટામિન 

  • ત્વચાનું રંજદ્વવ્ય 


16.

ઉચ્છવાસ સમયે ઉરોદરપટલ કેવો હોય છે ?

  • ઘુમ્મટ આકારનો

  • ત્રાંસો 

  • સામાન્ય 

  • ચપટો 


17.

CO2 ના વહન દરમિયાન રુધિર શાને લીધે ઍસિડિક બનતું નથી ?

  • રુધિર બરફની હજરીને લીધે 

  • H2CO3 નું Na2CO3 વડે તટસ્થીકરણને લીધે 

  • લ્યુકોસાઈટના શોષણને લીધે 

  • એક પણ નહિ


18.

કાર્બોનિક એન હાઈડ્રેઝ એ સામાન્ય રીતે શેમાં સક્રિય હોય છે ?

  • રુધિરકણિકાઓ

  • રુધિરરસ 

  • RBC 

  • WBC 


Advertisement
19.

ફેફસાનું રક્ષણ કોણ કરે છે ?

  • ઉરોસ્થિ 

  • પાંસળીઓ 

  • કરોડસ્તંભ 

  • આપેલ બધા


20.

ફેફસાંમાં લગભગ 1500 ml હવા વધે, તો શું કહેવાય ?

  • રેસિડ્યુઅલ વૉલ્યુઅમ 

  • વાઈરલ કૅપેસિટી

  • ટાઈડલ વૉલ્યુમ 

  • ઈન્સ્પાયરેટરી રિઝર્વ વૉલ્યુમ 


Advertisement