CBSE
બે મિત્રો સાથે ડાઈનિંગટેબલ પર ખાઈ રહ્યા છે. તેમાંના એકને અચાનક ખોરાક ગળતાં ઉધરસ કોની અયોગ્ય હલનચલનને લીધે હશે ?
ગળું
જીભ
ઘાંટીઢાંકણ
ઉરોદરપટલ
આપણા ફેફસાંની વાઈટલ કૅપેસિટી કેટલી છે ?
TLC + TV
TLC + ERV
RV + ERV
RV + T V
માનવ શ્વસનતંત્ર માટે શું સાચું નથી ?
તે ફુપ્ફુસીય સ્તરે વાયુની આપ-લે શક્ય બનાવે છે.
તે કોષીય સ્તરે વાયુની આપ-લે શક્ય બનાવે છે.
તેના બે માર્ગ છે. શ્વાસ અને ઉચ્છવાસ
તેના વડે CO2 દૂર થાય છે અને O2 મેળવાય છે.
શરીરની પેશીમાંથી રુધિરમાં મુક્ત થતો CO2નો જથ્થો કયા સ્વરૂપે હોય છે ?
રુધિરરસ મુક્ત CO2
70% કાર્બમિનો-હિમોગ્લોબિન અને 30% બાયકાર્બોનિક
રક્તકણમાં કાર્બોમિનો-હિમોગ્લોબીન
રુધિરરસમાં અને રક્તકણમાં બાયકાર્બોનેટ
એમ્ફિસેમાનું લક્ષણ કયું છે ?
વાયુકોઠનો સોજો
ફુપ્ફુસવાહિનીઓનું હેમરેઝ
વાયુકોષ્ઠોની સંખ્યામાં વધારો
માઈક્રોબૅક્ટેરિયમ ટ્યૂબક્યુલીનો ચેપ
જો રુધિરમાં CO2નું સંકેન્દ્રણ વધે, તો શ્વસન માટે શું કહેવાય ?
ઘટે
વધે
બંધ થઈ જાય
કોઈ ફેરફાર ન થાય
શ્વસનલયબદ્ધતાનાં કેન્દ્રો શેમાં આવેલા છે ?
મજ્જાપ્રદેશ
કેરોટિડ ધમની
સેતુપ્રદેશ
ધમની કમાન
ગ્લોકોઝના પૂર્ણ ઑક્સિડેશન માટે અસંગત છે ?
આથવણ
ગ્લાયકોલિસિસ
TCA-ચક્ર
ETS
RBC અને રુધિરરસ વચ્ચે બાયકાર્બોનેટ અને ક્લોરાઈડની ફેરબદલને શું કહે છે ?
હાલ્ડેની અસર
કોષોસ્તરીય શ્વસન
ક્લોરાઈડ શિફ્ટ
બોહરની અસર
ને કદના ચડતા ક્રમમાં ગોઠવો ?
1. TV 2. RV . 3 IRV 4. VC
1<4<3<2
1<2<3<4
1<3<2<4
1<4<3<2
B.
1<2<3<4