CBSE
અંત: નાસિકાછિદ્ર કોને જોડે છે ?
નાસિકાકોટર-અન્નનળી
નાસિકાકોટર-કંઠનળી
નાસિકાકોટર-સ્વરયંત્ર
નાસિકાકોટર-શ્વાસનળી
નાકનો ખોપરીના અસ્થિથી ઘેરાયેલ મોટો ભાગ છે.
નસિકાકોટર
અંતઃનસિકાછિદ્ર
બાહ્ય નસિકાછિદ્ર
A.
નસિકાકોટર
1
2
3
4
માનવમાં Co2 અને O2 ના વિનિમયમાં શ્વસનતંત્ર સાથે કયું તંત્ર સંકળાયેલ છે ?
ઉત્સર્જન
પાચનતંત્ર
પરિવહનતંત્ર
ચેતાતંત્ર
1
4
4
6
કંઠનળીના કયા પ્રદેશમાંથી હવા અને ખોરાક બંનેનું વહન થાય છે ?
નસિકા કંઠનળી
મુખ કંઠનળી
સ્વર કંઠનળી
B અને C
મનુષ્યમાં રુધિરનો શ્વસનમાં ફાળો
વાતાવરણ અને કોષીય સ્તરે વાયુવિનિમયને સાંકળે.
ફુસ્ફુસીય અને કોષીય સ્તરે વાયિવિનિમયને સાંકળે.
વાતાવરણ અને ફુસ્ફુસીય સ્તરે વાયુવિનિમયને સાંકળે.
આપેલ તમામ
કંઠનળીનો કયો ભાગ પશ્વ બાજુએ અન્નનળીમાં ખૂલે છે ?
નાસિકા કંઠનળી
સ્વરયંત્ર
સ્વર કંઠનળી
મુખ કંઠનળી
અનુક્રમે કોની વચ્ચે વાયુઓની આપ-લે થાય, તેને શ્વસન કહે છે ?
વાતાવરણ-કોષો-રુધિર
રુધિર-કોષો-વાતાવરણ
રુધિર-વાતાવરણ-કોષો
વાતાવરણ-રુધિર-કોષો
નાસિકાકોટરનો કયો પ્રદેશ અંતઃ નાસિકાછિદ્ર જનીક આવેલો છે ?
ઘ્રાણપ્રદેશ
પ્રધ્રાણપ્રદેશ
શ્વસનપ્રદેશ
A અને B