CBSE
સામાન્ય રીતે કઈ સ્થિતિમાં ઘાટીઢાંકણ બંધ રહે છે ?
બોલતી વખતે
બગા સુખાતી વખતે
પાણી પિતી વખતે
A અને B
‘C’ આકારની કાસ્થિમય કડી ધરાવતા શ્વસનમાર્ગની લંબાઈ
12 સેમી થી વધુ
12 સેમી
12 સેમી થી ઓછી
2.5 સેમી
મધ્યખંડ ધરાવતાં ફેફસાં માટે સંગત શું છે ?
હદયખાંચની હાજરી
પાતળું અને સંકડું
સમાંતર તિરાડ
નાનુ હલકું
2
3
4
5
રચનામાં કાસ્થિમય પેશી ધરાવે છે ?
શ્વાસનળી
શ્વાસવાહિકા
પ્રાથમિક શ્વાસવાહિની
A અને C
D.
A અને C
શ્વાસવાહિની વૃક્ષની રચના માટે અસંગત છે ?
શ્વાસનળી
પ્રાથમિક શ્વાસવાહિની
દ્વિતિય શ્વાસવાહિની
તૃતીય શ્વાસવાહિની
બંને ફેફસાં માટે સંગત શું છે ?
તમામ
હદ ખાંચ
મધ્યખંડ
ત્રાંસી તિરાડ
વાયુકોષ્ઠ જેટલી સંખ્યા ધરાવે છે ?
પ્રાથમિક શ્વાસવાહિની
દ્વિતિય શ્વાસવાહિની
તૃતિય શ્વાસવાહિની
અંત્ય શ્વાસવાહિની
સંપૂર્ણપણે ફેફસાંના ખંડોમાં સ્થાન ધરાવતી શ્વાસવાહીની
પ્રાથમિક
દ્વિતિયક
તૃતીય
A અને B
સ્વરયંત્રથી ઉરસગુહાના મધ્ય ભાગ સુધીની લંબાઈ કેટલી છે ?
24.5 સેમી
12.5 સેમી
2.5 સેમી
12 સેમી