Hbનો કયો ઘટક O2 from Class Biology શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

71.
ફુપ્ફુસીય ધમની અને મૂત્રપિંડ ધમનીના રુધિર વચ્ચે CO2ના આંશિક દબાણનો તફાવત કેટલા mm Hg હોય ? 
  • 40

  • 45

  • 95

  • 104


72.

વાયુકોષ્ઠ જેટલું જ CO2નું આંશિક દબાણ ધરાવતી રુધિરવાહીની

  • ફુપ્ફુસીય શિરા 

  • મૂત્રપિંડ શિરા

  • ફુસ્ફુસીય ધમની 

  • યકૃત નિવાહિકા શિરા 


73.

રક્તકણમાં કોની પ્રક્રિયાથી પોટેશિયમ ઑક્સિ-હિમોગ્લોબીન બને છે ?

  • HHbO2 + KCL

  • HHbO2 + KHCO3 

  • HHbO2 + H2CO3 

  • KHCO3 + H2CO


74. ડાબા કર્ણકના રુધિરમાં O2નું આંશિક દબાણ
  • 40

  • 45

  • 95

  • 104


Advertisement
75.

HHb ક્યાં જોવા મળે છે ?

  • પેશીકોષની આસપાસ રુધીરરસમાં

  • શ્વસનસપાટીએ રુધિરમાં રક્તકણમાં 

  • પેશીકોષોની આસપાસ રુધિરના રક્તકણમાં 

  • શ્વસનસપાટીએ રુધિરમાં


Advertisement
76.

Hbનો કયો ઘટક O2 સ્વીકારે છે ?

  • આયર્ન 

  • NH2-સમૂહ 

  • COOH-સમૂહ

  • R-સમૂહ 


A.

આયર્ન 


Advertisement
77. એક રક્તકણ લગભગ કેટલા O2ના અણુઓનું વહન કરે છે ? 
  • 106

  • 107

  • 108

  • 109


78.

ફુપ્ફુસીય ધમની અને મૂત્રપિંડ ધમનીમાં રુધિર વચ્ચેના CO2ના આંશિક દબાણનો તફાવત mm Hg

1. ડાબુ ક્ષેપક, 2. જમણુ ક્ષેપક, 3. ફુપ્ફુસ ધમની, 4. ફુપ્ફુસ શિરા, 5. યકૃત ધમની, 6. યકૃતનિર્વાહિકા શિરા, 7. બહિર્વાહી શિરા, 8 મૂત્રપિંડ શિરા

  • 1,4,5,7

  • 1,3,5,7

  • 1,3,5,6,8

  • 2,3,5,6,8


Advertisement
79.

O2 શ્વસનસપાટીએ રુધિરમાં કયું સંયોજન બનાવે છે ?

  • HHbO2

  • HHb

  • KHCO

  • KHbO


80.

O2નું વહન કોના સદ્વારા થાય છે ?

  • રક્તકણ 

  • શ્વેતકણ 

  • રુધિરરસ 

  • A અને C બંને


Advertisement