CBSE
શ્વસન સાપાટીએ CO2 નિકાલની રક્તકણમાં કયાં સંયોજન હોય છે ?
KHCO3
NaHPO4
NaH2PO4
NaHCO3
શ્વસનનનું રાસાયણિક નિયમન કોના પ્રમાણથી નિયમિત નથી ?
મસ્તિષ્ક-મેરુજળમાં O2 પ્રમાણ
ધમનીના રુધિરમાં CO2 પ્રમાણ
મસ્તિષ્ક-મેરુજળમાં CO2 પ્રમાણ
A અને B બંને
બે ગાક્ષીવળા શ્વસનકેન્દ્ર ક્યાં આવેલે છે ?
અનુમસ્તિષ્ક
આંતરમસ્તિષ્ક
બૃહદમસ્તિષ્ક
મસ્તિષ્કસ્તંભ
CO2વહન દરમિયાન રુધિરમાંં NaCl નિર્માણ અને વિભાજન માટે અનુક્રમે સ્થાન
પેશીકોષ અને પેશીકોષ
શ્વસનસ્પાટી અને શ્વસનસપાટી
પેશીકોષ અને શ્વસનસપાટી
શ્વસનસાપાટી અને કોષ
લંબમજ્જાના શ્વસનકેન્દ્ર આદેશ કોને મોકલે છે ?
ઉરોદરપટલ સ્નાયુ
આંતરપાંસળી સ્નાયુ
ફેફસાનાં સ્નાયુ
A અને B
રુધિરરસ દ્વારા રાસાયણિક ઘટક તરીકે થતું CO2નું વહન થતી ........
NaPr દ્વારા
Hb NH2 દ્વારા
NaHPO દ્વારા
Cl સ્થળાંતર દ્વારા
ક્લોરાઈડ પ્રતિસ્થળાંતર દરમિયાન Cl- રુધિરરસમાં કયા સંયોજન સાથે જોદાય છે ?
NaHCO
KCl
HCl
NaCl
4.5
7.4
8.5
11.9
ક્લોરાઈડ સ્થળાંતર માટે જરૂરી Cl- માટેનો સ્ત્રોત
NaCl
KCl
HCL
Na+
K+
H+
HCO3-
D.
HCO3-