CO from Class Biology શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

151.

કઈ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ફેફસામાંથી પેશીમાં વહન પામે છે?

  • ઉત્સવેદન 

  • આસૃતિ

  • પ્રસરણ

  • સાનુકૂલિત પ્રસરણ


152.

હેમબર્જર શીફટ કયા નામે ઓળખાય છે?

  • પોટેશિયમ શીફ્ટ

  • બાયકાબોનેટ શીફ્ટ 

  • ક્લોરાઇડ શીફ્ટ

  • આપેલ બધા જ


153.

એક હિમોગ્લોબીન ના કેટલાં અણુઓનું વહન કરે છે?

  • 2

  • 4

  • 6

  • 8


154.

શ્વસન કેન્દ્રો ક્યાં આકેલા છે?

  • લંબમજ્જા

  • હાયપોથેલેમસ

  • અનુમસ્તિષ્ક

  • બૃહદમસ્તિષ્ક


Advertisement
Advertisement
155.

CO એ મનુષ્ય માટે શા માટે વિષકારક છે.

  • હિમોગ્લોબીન O2 ને બદલે CO સાથે જોડાય છે અને નીપજનું વિઘટન થતું નથી.

  • CO ફેફસાની ચેતાઓને અસર કરે છે.

  • CO આંતરપાંસળી સ્નાયુ અને ઉરોદપટલનને અસર કરે છે.

  • CO એ હવાના ઓક્સિજન ટકાવારી ઘટાડનાર સાથે પ્રક્રિયા કરે છે.


A.

હિમોગ્લોબીન O2 ને બદલે CO સાથે જોડાય છે અને નીપજનું વિઘટન થતું નથી.


Advertisement
156.

CO2 નું વહન મુખ્યત્વે કોના સ્વરૂપે થાય છે.

  • બાયકાર્બોનેટ

  • કાર્બોક્સિહિમોગ્લોબીન

  • રૂધિરરસ

  • કાર્બોનિક એસિડ


157.

દબાણ પૂર્વકના શ્વસન પછી ફેફસાની મહત્તમ ઉચ્છવાસ ક્ષમતાને શું કહે છે?

  • ઇન્સપાયરેટરી કેપેસિટી

  • ટોટલ લંગ કેપેસિટી

  • ફંકશનલ રેસિડ્યુઅલ કેપેસિટી

  • વાઇટલ કેપેસિટી


158.

શ્વાસચાલક કેન્દ્ર કયાં આવેલું છે?

  • લંબમજ્જા 

  • બૃગદમસ્તિષ્ક

  • અનુમસ્તિષ્ક

  • આપેલ બધા જ


Advertisement
159.

પર્વતારોહકોને ઊંચાઇ પર તકલીફ થાય તેનું મુખ્ય કારણ કયું છે?

  • હવામાં ઓક્સિજનના પ્રમાણમાં ઘટાડો

  • રૂધિરમાં CO2 નું વધુ પ્રમાણ 

  • હિમોગ્લોબીનની ક્ષમતામાં ઘટાડો

  • ઓક્સિજનના આંશિક દબાણમાં ઘટાડો


160.

દેડકાંના રૂધિર શ્વસન રંજક અથવા ઓક્સિજન વાહક કોણ છે?

  • લિમ્ફોસાઇટ (લસિકાકણો)

  • હિમોસાયનીન

  • હિમોગ્લોબીન

  • હિમોઝાઇન


Advertisement