CBSE
ફેફસાના આવરણોને શું કહેવાય?
પ્લુરા
પેરીઓસ્ટીયમ
પરિહ્રદાવરણ
ઉદાવરણ
હેમર્જરનો સિદ્વાંત શું સમજાવે છે?
શ્વસન પ્રક્રિયા
HCO3-નું મિશ્રણ
ક્લોરાઇડ સ્થાનાંતરણ
Hb ની ઓક્સિજન સંતૃપ્તતા
જો ઘટે તો O2 વિઘટન વક્ર કેવો બને છે?
જમણી તરફ ખસે
ડાબી તરફ ખસે
કાંઈ ફરક પડતો નથી
આપેલ પૈકી એક પણ નહિ.
ફેફસાના વાયુકોષ્ઠોની અંદરની દિવાલ શેની બનેલી હોય છે?
લાદીસમ અધિચ્છદ
ઘનાકાર અધિચ્છદ
સ્તંભીય અધિચ્છદ
ઘનાકાર સ્તૃત અધિચ્છદ
A.
લાદીસમ અધિચ્છદ
એમ્ફિસેમાંનું લક્ષણ કયું છે?
માયકોબેકટેરીયમ ટ્યુબીક્યુલીએનો ચેપ
વાયુકોષ્ઠોનો સોજો
ફુપ્ફુસ વાહિનીઓનું હેમરેજ
વાયુકોષ્ઠોની સંખ્યામાં વધારો
જ્યારે તાપમાન ઘટે ત્યારે ઓક્સિ વક્ર કેવો બનશે?
પરિવલય
વધુ ચડાણવાળો
સીધો
આપેલ બધાં જ
રેસિડ્યુઅલ વોલ્યુમ એ.....
ટાઇડલ વોલ્યુમ કરતાં વધુ હોય છે.
ટાઇડલ વોલ્યુમ કરતાં ઓછું હોય છે.
ઇન્સપાયરેટરી વોલ્યુમ કરતાં વધુ હોય છે.
વાઇટલ કેપેસીટી કરતાં વધુ હોય છે.
સરળ શ્વસનાંગ કયું છે?
ફેફસા
ઝાલર
આકુંચક રસધાની
ત્વચા
કદના વધતા ક્રમમાં ગોઠવો.
A. ટાઇડલ વોલ્યુમ
B. રેસિડ્યુઅલ વોલ્યુમ
C. ઈન્સપાયરેટરી રીવર્સ વોલ્યુમ
D. વાઈટલ કેપીસીટી
A<D<B<C
A<B<C<D
A<C<B<D
A<D<C<B
લગભગ નું દ્વારા વહન પામે છે. બાકીનો .......
પેરોક્સિસોમમાં રહે છે.
રૂધિરરસમાં દ્રાવ્ય થઈ વહન પામે છે.
ફેફસામાં બાકી રહે છે.
કોષરસપટલ સાથે જોડાયેલા હોય છે.
કોષરસપટલ સાથે જોડાયેલા હોય છે.