Important Questions of સજીવોનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

11.

શરીરમાં પ્રોટીનનું સંશ્ર્લેષણ અને પ્રોટીનનું પાચન એ કેવી પ્રક્રિયાઓ છે ?

  • ચય, અપચય 

  • વિઘટન, ચય

  • અપચય, ચય 

  • અપચય, વિઘટન 


12.

સજીવોને જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?

  • મુક્ત ઉર્જા 

  • ખોરાક

  • ઊર્જા 

  • ઊર્જાનાં રૂપાંતરણો 


13.

સજીવને અનેક જૈવિકકાર્યો કરવા માટે ઊર્જા ક્યાંથી મેળવે છે ?

  • ખોરાકમાંથી

  • પર્યાવરણમાંથી 

  • બીજા સજીવમાંથી 

  • સંગ્રહેલ શક્તિમાંથી 


14.

સજીવોમાં ચયાપચય થતાં ઊર્જાનું શું થતું હોય છે ?

  • દ્વિગુણન થાય.

  • રૂપાંતરણ થાય. 

  • વિઘટન થાય. 

  • વિભેદન થાય. 


Advertisement
15.

ચયાપચય ક્રિયામાં અપચય ક્રિયા એટલે શું ?

  • વિકાસાત્મક પ્રક્રિયા

  • વિભેદિત પ્રક્રિયા 

  • વિઘટનાત્મક પ્રક્રિયા 

  • સર્જનાત્મક પ્રક્રિયા 

16.

અપચય ક્રિયા કરતાં ચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય, તો

  • ઘસારો થાય. 

  • વિઘટન થાય.

  • વિભેદન થાય. 

  • વૃદ્ધિ થાય. 


17.

સજીવોમાં વિવિધ પ્રકારની જૈવરસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે ?

  • કોષરસમાં

  • રુધિરરસમાં 

  • કોષમાં  

  • મગજમાં


18.

ચયાપચય ક્રિયામાં ચયક્રિયા એટલે શું ?

  • સર્જનાત્મક પ્રક્રિયા 

  • વિકાસાત્મક પ્રક્રિયા

  • વિઘટનાત્મક પ્રક્રિયા 

  • વિભેદિત પ્રક્રિયા 


Advertisement
19.

સજીવના કોષોમાં થતી જૈવરાસાયનિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ?

  • વિભેદન 

  • વિકાસ

  • વૃદ્ધિ

  • ચયાપચય


20.

અપચય ક્રિયા ચય ક્રિયા કરતાં વધુ હોય, તો

  • ઘસારો થાય. 

  • વિઘટન થાય.

  • વિભેદન થાય. 

  • વૃદ્ધિ થાય.


Advertisement