CBSE
વિધાન A : વૃદ્ધિની ક્રિયા દરમિયાન વિભેદન અને આકારજનન થાય છે.
કારણ R : વૃદ્ધિની ક્રિયા દરમિયાન કોષની સંખ્યામાં વધારો થાય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : સજીવના દરેક કોષમાં થતી વિવિધ પ્રકારની જૈવરાસાયણિક પ્રક્રિયાઓને સંયુક્ત રીતે ચયાપચય કહે છે.
કારણ R :ચયક્રિયા કરતાં અપચય ક્રિયાનું પ્રમાણ વધુ હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : દરેક સજીવ પ્રજનન, વૃદ્ધિ, વિકાસ અનુકૂલન અને મૃત્યુ જેવાં લક્ષણો ધરાવે છે.
કારણ R :દરેક સજીવ માટે શક્તિ-વિનિમયની ક્રિઓયા જરૂરી છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી.
કારણ R : લિનિયસને વર્ગીકરણવિદ્યાના પિતા તરીકે ઓલખવામાં આવે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : અપચય ક્રિયા કરતા ચયક્રિયાઓનો દર વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
કારણ R : વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : દરેક સજીવને બે નામ આપવામાં અવે છે.
કારણ R :જીતિનું નામ નાની લિપિમાં લખવામાં આવે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : એક જ જાતીના સજીવો વચ્ચે સમાગમ શક્ય નથી.
કારણ R : ફલનાની ઘટનાને પરિણામે ફલિતાંડ બને છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : સજીવની વ્યાખ્યા કરવા માટે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરાય છે.
કારણ R : પ્રજનનવૃદ્ધિ, વિકાઅ, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, અનુકુલન અને મૃઍત્યુ સજીવનાં અદ્વિતિય લક્ષણો છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : સજીવોમાં ચયાપચયની ક્રિયા દરમિયાન ઉર્જાનું રૂપાંતરણ થાય છે.
કારણ R :સજીવને અનેક જૈવિક કાર્યો કરવાના હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : ગાઢસબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી રચાતા વર્ગકને કુળ કહે છે.
કારણ R : બ્લાટીડી કુળમાં વિવિધ પ્રજાતિ ધરાવતા કબૂતર અને હોલાઓનો સમાવેશ થાય છે.