Important Questions of સજીવોનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

131. યોગ્ય જોડ જોડો. 

  • a-2, b-3, c-4, d-5, e-1

  • a-4, b-5, c-1, d-2, e-3

  • a-5, b-1, c-2, d-3, e-4 

  • a-1, b-2, c-3, d-4, e-5 


132.

આપેલ આકૃતિમાં a અને b માટે કયો વિકલ્પ સાચો છે ?

  • a - જાતિ b - કોષવિજ્ઞાન 

  • a - સમાજ b – જીવવિજ્ઞાન

  • a - વસતિ b– જીવવિજ્ઞાન 

  • a - સમાજ b – કોષવિજ્ઞાન 


133.

એક જ જાતિનાં સજીવો માટે શું સાચું છે ?

  • આંતરપ્રજનન કરે. 

  • વિભિન્ન વસવાટમાં વસે.

  • એક જ પરિસ્થિતિકિય જીવન પદ્ધતિમાં વસે. 

  • એક જ વસવાટમાં વસે. 


134. યોગ્ય જોડ જોડો. 

  • a-1, b-2, c-5, d-3, c-4

  • a-4, b-1, c-3, 4-5, e-2

  • a-3, b-4, c-2, d-5, e-1

  • a-5, b-2, c-4, d-2, e-3


Advertisement
135. યોગ્ય જોડ જોડો. 

  • a-3, b-2, c-5, d-1, e-5

  • a-5, b-4, C-3, d-2, e-1. 

  • a-2, b-1, c-5, d-3, e-5 

  • a-4, b-3, c-2, d-5, e-1 


136. યોગ્ય જોડ જોડો. 

  • a-1, b-2, c-3, d-4, e-5

  • a-3, b-4, c-5, d-1, e-2 

  • a-4, b-5, c-1, d-2, e-3

  • a-5, b-1, c-2, d-3, e-4 


137.

જૈવતંત્રનો ઉદ્દેશ શું છે ?

  • સજીવોનું વર્ગીકરન તેમના ઉદ્દવિકાસીય એતિહાસને આધારે કરવુંં અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ-વિકાસ પ્રથાપિત કરવો.
  • સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી

  • વિસ્તૃત બાહ્યકર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ 

  • સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો. 


138.

આપેલ આકૃતિમાં વર્ગીકરણ કક્ષાઓમાં x અને y માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :

  • x-સમુદાય/વિભાગ y-કુળ 

  • x-સમુદાય/વિભાગ y-ઉપપ્રજાતિ

  • x-ઉપસૃષ્ટિ y-શ્રેણી 

  • x-ઉપસૃષ્ટિ y-ઉપપ્રજાતિ 


Advertisement
139.

વિધાન A : સતત અવ્યવસ્થાના પરિણામને મૃત્યુ કહે છે.

કારણ R : એન્ટ્રોપીને કારણે મુક્ત શક્તિનું પ્રમાણ ઘટે છે અને કાર્યક્ષામતામાં ઘટાડો થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


140. યોગ્ય જોડ જોડો. 

  • a-3, b-5, c-4, d-2, e-1

  • a-5, b-3, c-1, d-4, e-2 

  • a-1, b-1, c-3, d-5, e-4 

  • a-2, b-1, c-3, d-4, e-5 


Advertisement