Important Questions of સજીવોનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

141.

નીચેનામાંથી અસંગત જોડ કઈ છે ?

  • ફેરીટીમા પોસ્થુમા – મેગાસ્કોલેસીડી

  • ઝીઆમેઈઝ – ગ્લુમીફ્લોરી 

  • હેલિએન્થસ એનસ – એસ્ટરેસી 

  • રાના ટ્રાઈગ્રીના – રાનીડી 


142.

સજીવની કઈ કક્ષા સામૂહિક લક્ષણો પર આધરિત છે ?

  • વર્ગ 

  • કુળ 

  • પ્રજાતિ 

  • જાતિ


143.

નીચેના પૈકી કયું અસંગત છે ?

  • એન્યુરા 

  • ઓપિસ્થોપોરા 

  • એસ્ટરેસી

  • ગ્લુનીફ્લોરી 


144.

સજીવના કયા સંગઠન સ્તરનો સમાવેશ સૂક્ષ્મદર્શીમાં થતો નથી ?

  • જાતિ

  • અંગો 

  • પેશી 

  • કોષો 


Advertisement
145.

જાતિને શું ગણવામાં આવે છે ?

  • વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ 

  • માનવીન મગજ દ્વારા રજૂ કરવામાં અવેલ કૃત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહિ.

  • વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ 

  • વર્ગીકરણ્નો પાયાનો એકમ 


146.

સજીવોને અપવાદ સિવાય શેની ક્ષમતાને કરણે નિર્જિવોથી અલગ તરવી શકાય છે ?

  • વૃદ્ધિ અને હલનચલન 

  • સ્પર્શ અને પ્રતિસાદ

  • પર્યાવરણ સાથે આંતરપ્રક્રિયા અને પ્રગતિશીલ ઉદ્દવિકાસ 

  • પ્રજનન 


147.

કોણ નવી જતિના સર્જન માટે જવાબદાર છે ?

  • ભિન્નતા 

  • વિભેદનીય પ્રજનન 

  • અંતઃસંકરણ 

  • એક પણ નહિ.


Advertisement