Important Questions of સજીવોનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

21.

એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ?

  • સજીવના કદમાં વૃદ્ધિ

  • સજીવોમાં કંઈ ખાસ ફેર પડતો નથી.

  • સજીવની સંખ્યામાં 

  • સજીવની વૃદ્ધિ 


22.

એક જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી કઈ ઘટનાથી ફલિતાંડ બને છે ?

  • ફલન 

  • વિકાસ

  • વિભેદન 

  • વિઘટન 


23.

ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ?

  • વિકાસ

  • વિભેદન

  • વિઘટન 

  • ફલન 


24.

કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યત થતી રહે છે ?

  • મેરુદંડી

  • સછિદ્ર 

  • વનસ્પતિઓ 

  • પ્રજીવ 


Advertisement
25.

ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગોના બનેં આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ?

  • અંગજનન

  • પેશીનિર્માણ 

  • પરિવર્તન 

  • વિકાસ 


26.

વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ?

  • પ્રકાશ, પાણી 

  • પ્રકાશ, પાણી, તાપમાન

  • પ્રકાશ, પાણી, તપમાન, અન્ય સજીવો 

  • પ્રકાશ, પાણી, તપમાન, અન્ય સજીવો અને પ્રદુષકો


27.

બહુકોષી સજીવો કઈ ક્રિયા દ્વારા દેઅહના કદમાં વધારો થાય છે ?

  • કોષ-વિઘટન 

  • કોષવૃદ્ધિ

  • કોષ-વિભેદન 

  • કોષ-વિભાજન 


28.

સજીવો અનુકૂલનો શેના દ્વારા કરે છે ?

  • શારીરિક રચના 

  • કાર્યપદ્ધતિ 

  • વર્તન 

  • ઉપરનાં બધાં


Advertisement
29.

દરેક સજીવ તેની આજુબાજુ કે પ્રયાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કાર કેવા સ્વરૂપે હોઈ શકે છે ?

  • દૈહિક 

  • રાસાયણિક 

  • જૈવિક 

  • ઉપરના ત્રણેય


30.

પ્રત્યેક સજીવ કયા પરિબળને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે ?

  • પ્રજનન-ક્ષમતા

  • પર્યાવરણના પરિબળો 

  • પોતાની પસંદગી 

  • આજુબાજુના રહેઠાણથી 


Advertisement