CBSE
નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ?
પ્રચલન
પ્રજનન
પ્રજનની પ્રક્રિયાથી નવા ઉત્પન્ન થયેલા સજીવો.
અનુકૂલન કરી શકતા નથી.
ફરીથી પ્રજનન કરી શકતા નથી.
મૃત્યુપામેલા સજીવોનું સથાન લે.
પ્રજનન કરતાં પહેલાં મૃત્યુ પામે.
જાતિનું જીવ સાતત્ય કઈ પ્રક્રિય દ્વારા જળવાઈ રહે છે ?
વિકાસ
વિભેદન
અનુકૂલન
પ્રજનન
સજીવનું કયું લક્ષણ ખુબ જ સાર્થક છે ?
અનુકુલન
પ્રજનન
મૃત્યુ
અવ્યવસ્થાનું પરિમાણ એટલે શું ?
અનુકૂલન
ભિન્નતા
વુકૃતિ
એન્ટ્રોપી
D.
એન્ટ્રોપી
નિર્જીવ ઘટકો કયા વિજ્ઞાનમાં સમાવાય છે ?
ભૌતિકવિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર
ભૌતિકવિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન
રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન
જીવવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન
નીચેનામાંથી પ્રજનની એક પદ્ધતિ કઈ છે ?
મુક્ત શક્તિ
જૈવશક્તિ
સંજીવન શક્તિ
સજીવ શક્તિ
સંજીવન શક્તિનું પ્રમાણ કયા સમુદાયમાં વધુ હોય છે ?
સછિદ્ર
સરિસૃપ
શૂળત્વચી
પૃથૃકૃમિ
સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ?
પ્રજનન
વિભેદન
પુનઃસર્જન
અનુકૂલન
પ્રજનન ન કરી શકતા સજીવોને શું કહે છે ?
પુખ્ત
પ્રજાનનીક