CBSE
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનન-ક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ શરાવતો’ સજીવ કેવો ગણાય ?
સૌથી વશુ પ્રભાવી
સૌથી વધુ સરળ
સૌથી વધુ અનુકૂલિત
એક પણ નહિ
વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે, કારણ કે
તેઓને ત્યાં વધુ અનુકૂલિત હોય છે.
તેઓને ખોરાક મળી રહે છે.
તેઓને રક્ષણ મળે છે.
ઉપરના ત્રણેય
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે........
સજીવોનાં જીવતત્વો પાછા મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
નવા સજીવોને અવતારનો અવકાશ મળે છે.
ઉપર્યુક્ત બધા જ.
D.
ઉપર્યુક્ત બધા જ.
એન્ટ્રોપીનું પ્રમાણ વધતાં સજીવ શરીરમાં........
મુક્ત શક્તિનું પ્રમાણ વધે.
મુક્ત શક્તિનું પ્રમાણ ઘટે.
કાર્યક્ષમતામાં ઘટાડો થાય.
A અને C બંને
કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ?
અંગિકાન અણુનું બંધારણ
અંગિકાનાં કાર્ય
અંગિકાના બંધારણ
અંગિકાના અણુની પ્રક્રિયા
સજીવના દેહનાં તંત્રોમાં અવસ્થાની માત્રા ક્યારે વધી જાય છે ?
શક્તિના વહન દરમિયાન
શક્તિના વપરાશ દરમિયાન
શક્તિના રૂપાંતરણ દરમિયાન
શક્તિના વિશ્ર્લેષણ દરમિયાન
પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ?
કોષની ગોઠવણી
કોષની આંતરક્રિયા
કોષના બંધારણ
કોષના કાર્ય
સજીવ શરીરમાં અવસ્થાનું પ્રમાન વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ?
ભિન્નતા
પ્રજનન
મૃત્યુ
અનુકૂલન
સજીવનાં તંત્રનાં કાર્ય માટે પ્રાપ્ત શક્તિ એટલે .........
સંગૃહિત ઉર્જા
મુક્ત ઉર્જા
યાંત્રિક ઉર્જા
રાસાયણિક ઉર્જા
દ્રાવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ?
અનુકૂલન
ચયાપચન
ભિન્નતા
મૃત્યુ