CBSE
વર્ગીકરણમાં સજીવોના ભ્યાસ માતે સાનુકૂળ જૂથ માટે વૈજ્ઞાનિક શબ્દ કયો છે ?
ઉપવર્ગ
પ્રવર્ગ
વર્ગક
A અને C બંને
સગવડભરેલી વર્ગક વ્યવસ્થા હોય
સરળતાથી નિરીક્ષન કરી શકાય તેવા6 લક્ષણો હોય
માત્ર વર્ગક વ્યવસ્થા
A અને B બંને
દ્વિનામે નામકરણ પદ્ધતિ કોણે વિકસાવી ?
હકસલી
એરિસ્ટોટલ
બેન્થમ અને હુકર
કોરોલસ લિનિયસ
સજીવોના વૈજ્ઞાનિક નામ માટે કઈ પદ્ધતિ જાણીતી છે ?
આદર્શ વર્ગીકરણ
દ્વિનામી નામકરણ
પાંચસૃષ્ટિ વર્ગીકરણ
B.
દ્વિનામી નામકરણ
કયા ગ્રીક તત્વચિંતકે પણ સજીવોનું વર્ગીકરણ સુચવ્યું ?
એરિસ્ટોટલ
બેન્થમ અને હુકર
કોએઓલસ લિનિયસ
હકસલી
વર્ગીકરણ માટે પ્રથમ કક્ષાએ કઈ કાર્ય પદ્ધતિ છે ?
સગવડભરી વર્ગક વ્યવસ્થા
સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો
અર્થકરક જૂથ-વહેંચણી
સજીવોનુંં નામાધિકરણ
ઓળખવિધિ ક્યારે શક્ય બને છે ?
સ્થાનિક નામ હોય તો
સચોટ નામ હોય તો
સચોટ વર્ણન હોય તો
સરળ અભ્યાસ હોય તો
પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી.
લિનિયસ
વ્હેટેકર
બેન્થામ અને હુકર
એરિસ્ટોટલ
નીચેનમાંથી શેમાં વર્ગીકરણનો ઉલ્લેખ થયો છે ?
આયુર્વેદ
યજુર્વેદ
મનુરચિત ગ્રંથ
સુશ્રુતસંહિતા
વર્ગીકરણ ક્ષેત્રે કોઈ પણ સંશોધન નથી કર્યું.
રોબર્ટ બ્રાઉન
વ્હીટેકર
બેન્થામ અને હુકર
એરિસ્ટોટલ