Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

71.

વનસ્પતિ ઉદ્યાનમાં કેવી વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે ?

  • અપ્રાપ્ય 

  • ઔષધિય 

  • આકર્ષક 

  • ઉપર્યુક્ત બધા જ


72.

વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી બાબત કઈ છે ?

  • ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ 

  • વિષયવસ્તુનું જ્ઞાન

  • સજીવોનાં જૂથે અને વર્ગકના વિશિષ્ત લક્ષણનું જ્ઞાન 

  • ઉપકરણ વાપરવાનું કૌશલ્ય 


73. વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવા ગુણ હોવા જોઈએ ? 
  • ધીરજ 

  • કુતુહલ દ્દષ્ટિ 

  • એકાગ્રતા 

  • ઉપર્યુક્ત બધા


Advertisement
74.

ક્ષેત્ર-અભ્યાસ માતે જંગલો, પર્વતો, મેદાનો, તૃણપ્રદેશો, ઝરણાં, તળાવ, દરિય જેવા સ્થળોને શું કહેવામાં આવે છે ? 

  • કુદરતી ખજાનો 
  • કુદરતી પરિબળ

  • ખુલ્લી કિતાબ

  • ખુલ્લું નિવસનતંત્ર


C.

ખુલ્લી કિતાબ


Advertisement
Advertisement
75.

વનસ્પતિ અને પ્રાણી વર્ગીકરણ માટે કઈ સંસ્થાના નિયમો પાડવા પડે છે ?

  • WCU અને WWE

  • ICBN અને ICZN 

  • CZN અને IABG 

  • IBCN અને IZCN 


76.

પ્રાણીઓ મૃદેહો, તેનાં કંકાલ, અશ્મિઓ વગેરેનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે ?

  • પ્રાણીસંગ્રહાલય 

  • મ્યુઝિયમ

  • A અને B બંને 

  • A અને B એક પણ નહિ


77.

વર્ગીકરણ વિદ્યાનો અન્ય વિદ્યશાખાઓ સાથે સંકલનથી નવી વર્ગીકરણ પદ્ધતિ કઈ વિકસી ?

  • જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા 

  • કોષ વિદ્યાકિય વર્ગીકરણવિદ્યા 

  • આંકડાકીય વર્ગીકરણવિદ્યા 

  • ઉપર્યુક્ત બધી જ


78.

નૂતન વર્ગીકરણ પદ્ધતિ કોણે વિકસાવી ?

  • વ્હીટેકર 

  • કોરોલસ લિનિયસ

  • એરિસ્ટોટલ

  • સર જુલિયન હકસલી 


Advertisement
79.

વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ?

  • બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી

  • કૅમેરા, કાગળ, કટર, કોથળા

  • બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી 

  • બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા 


80.

વર્ગીકરણ વિદ્યાના પિતા ..........

  • વ્હીટેકર 

  • કેરોલસ લિનિયસ

  • એરિસ્ટોટલ 

  • હકસલી


Advertisement