CBSE
વર્ગીકરણ્ના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જુથોમાંથી મુખ્ય જુથને શું કહે છે ?
વર્ગ
સૃષ્ટિ
જાતિ
કુળ
વર્ગીકરણના દરેક ચરણને શું કહે છે ?
શ્રેણી
વર્ગ
વર્ગક
કક્ષા
વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્ય ધરાવતા અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓના સજીવસમૂહને શું કહે છે ?
જાતિ
ગોત્ર
પ્રજાતિ
કુળ
ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે છે ?
જાતિ-વર્ગ-કુળ-સૃષ્ટિ
વર્ગ-સૃષ્ટિ-જાતિ-કુળ
સૃષ્ટિ-વર્ગ-કુળ-જાતિ
જાતિ-કુળ-વર્ગ-સૃષ્ટિ
વધતી જતી સમાનતાનો સાચો ક્રમ દર્શાવે છે.......
પ્રજાતિ-કુળ-ગોત્ર-વર્ગ
ગોત્ર-વર્ગ-કુળ-પ્રજાતિ
કુળ-પ્રજાતિ-ગોત્ર-વર્ગ
વર્ગ-ગોત્ર-કુળ-પ્રજાતિ
નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી અને કઈ રીતે થાય ?
પ્રજતિ અને સંક્ષિપ્ત
પ્રજાતી અને મોટી લિપિ
જાતી અને સંક્ષિપ્ત
જાતિ અને નાની લિપિ
વર્ગીકરણના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શુ6 કહે છે ?
વર્ગક
વર્ગીકૃત શ્રેણી
કક્ષા
શ્રેણી
સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને શું કહે છે ?
ગોત્ર
પ્ર્રજાતિ
કુળ
જાતિ
વૈજ્ઞાનિક નામ હસ્તલેખ્ત હોય તો...........
દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ.
દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ
દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઈટાલિક લખાણ.
દરેક શબ્દ નીચે આડી લીટી અને ઈટાલિક લખાણ.
કોને વર્ગીકરણના એકમ તરીકેના સંદર્ભમાંં લેવમાં આવે છે ?
કક્ષા
શ્રેણી
વર્ગ
સૃષ્ટિ
A.
કક્ષા