Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

91.

લુપ્ત માનવજાતિ............

  • કોલમ્બીડી 

  • સેપિયન્સ 

  • ઈરેકટસ

  • અમેરિકા 


92.

પ્રજાતિનાં સમૂહથી રચાતા વર્ગકને શું કહે છે ?

  • કુળ

  • ગોત્ર 

  • વર્ગ 

  • શ્રેણી 


93.

હોલ અને કબૂતર જેવાં પક્ષીઓના અભ્યાસ કયા કુળમાં થાય છે ?

  • કોલુમ્બીડી 

  • મેગાસ્કોલેસીડી

  • બ્લાટીડી 

  • રાનીડી 


94.

પારસ્પરિક સબંધો ધરાવતાં કુળો દ્વારા શું રચાય છે ?

  • વિભાગ

  • ગોત્ર 

  • વર્ગ 

  • સમુદય 


Advertisement
Advertisement
95.

ઉપવર્ગ કોનો સમૂહ છે ?

  • શ્રેણીઓનો સમૂહ 

  • કુળનો સમૂહ 

  • જાતિઓનો સમૂહ 

  • ગોત્રનો સમૂહ


A.

શ્રેણીઓનો સમૂહ 


Advertisement
96.

સરખાં લક્ષણો પર આધારિત કક્ષાનું એક જૂથ………..

  • શ્રેણી, કૂલ્, ગોત્ર

  • જાતિ, કુળ, ગોત્ર 

  • પ્રજાતિ, જાતિ, કુળ 

  • પ્રજાતિ, જાતિ, શ્રેણી 


97.

અલ્પલોમી વર્ગ ધરાવતો સજીવ........

  • અળસિયું 

  • કબૂતર

  • વંદો

  • દેડકો 


98.

દેડકો કયા શ્રેણીનું છે ?

  • ઓપિસ્પોપોરા 

  • ઓર્થોપ્ટેરો 

  • ઈન્ફીરી

  • એન્યુરા 


Advertisement
99.

અળસિયું ક્યા કુળનું પ્રાણી છે ?

  • મેગાસ્કોલેસિડી 

  • ઍસ્ટરેસી

  • રાનીડી 

  • બ્લાટેડી 


100.

એસ્ટરેસી કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે ?

  • સૂર્યમૂખી

  • દેડકો 

  • વંદો 

  • અળસિયું 


Advertisement