Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

111.

નીચે આપેલ કયુ વંદાનું વર્ગીકરણ સાચું નથી ?

  • સંધિપાદ – કીટક – ઓપિસ્થોપોરા – પેરિપ્લેનેરા – રાના – અમેરિકાના 

  • વલયકૃમિ - અલ્પલોમી - બ્લાસ્ટિડી - પેરિપ્લેનેટા - અમેરિકાના

  • પૃષ્ઠવંશી – ઉભયજીવી – એન્યુરા- રાનીડી – રાના – ટાઈગ્રીના 

  • સંધિપાદ – કીટક – ઓર્થોપ્ટેરો – બ્લાટીડી – પેરીપ્લેનેટા – અમેરિકા 


112.

અસંગત વિધાન કયું છે ?

  • વર્ગ : શ્રીણીઓના સમૂહથી વર્ગ રચાય 

  • કુળ : ગાઢ સબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ 

  • શ્રેણી : ગોત્રોના સમૂહથી શ્રેણી રચાય

  • ગોત્ર : પારસ્પરિક સબંધ ધરાવતા કુળ દ્વારા રચાય 


113.

અસંગત જોડ અલગ કરો.

  • જાતિનું નામ : પ્રથમ મૂળક્ષર મોટી લિપિમાં 

  • વૈજ્ઞાનિક નામ : જાતિનાં નમ પછી ટૂંકમાં

  • વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી 

  • વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકરક જૂથ – વહેંચણી 


114.

સંગત જોડ અલગ કરો.

  • રાન – ઓર્થોપ્ટેરા 

  • હેલી એન્થેસ – ગ્લુમિફ્લોરી

  • પેરીપ્લેનેટા – બ્લાટીડી 

  • મેગાસ્કોલેસીડી – એન્યુરા 


Advertisement
Advertisement
115.

સંગત જોડ શોધો.

  • ઓર્થોપ્ટેરા – પૃષ્ઠવંશી

  • ઝિઆ – એકદળી

  • સૂર્યમૂખી – અવાહક પેશીધારા

  • અલ્પલોમી – સંધિપાદ 


B.

ઝિઆ – એકદળી


Advertisement
116.

અસંગત જોડ અલગ બતાવો.

  • ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય 

  • વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ

  • અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય 

  • જીવવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ 


117.

વિધાન A : વનસ્પતિ વૈજ્ઞાનિક નામ ICBN દ્વારા અપય છે.

કારણ R : ICBN પાસે વનસ્પતિને નામ આપવ માટે લખાણ, ફોતોગ્રાફ્સ અને ભલમન પ્રત હોય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


118. વિધાન A : વર્ગક અને કક્ષાઓ બંનેને એક જ છે. 

કારણ R : કક્ષાઓ એ વર્ગિકૃત શ્રેણી દર્શાવે છે.
  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement
119.

વિધાન A : વર્ગિકૃત શ્રેણીમાં સાત વર્ગીકૃત કક્ષઓનો સમાવેશ થાય છે.

કારણ R : જે – તે કક્ષાની માહિતી અને સ્થાન ચોક્કસ મળે તે માટે ઉપકક્ષાઓમાં વહેંચવામાં આવે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


120.

વિધાન A : મૃત્યુ એક અર્થપૂર્ણ ઘટના છે.

કારણ R :મૃત્યુને કારણે પૃથ્વી પર દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે અને દેહના દ્રવ્ય ફરી પર્યાવારણમાં પાછા ફરે છે.

  •  A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement