CBSE
વિધાન A : વનસ્પતિ વૈજ્ઞાનિક નામ ICBN દ્વારા અપય છે.
કારણ R : ICBN પાસે વનસ્પતિને નામ આપવ માટે લખાણ, ફોતોગ્રાફ્સ અને ભલમન પ્રત હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
અસંગત વિધાન કયું છે ?
વર્ગ : શ્રીણીઓના સમૂહથી વર્ગ રચાય
કુળ : ગાઢ સબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
શ્રેણી : ગોત્રોના સમૂહથી શ્રેણી રચાય
ગોત્ર : પારસ્પરિક સબંધ ધરાવતા કુળ દ્વારા રચાય
સંગત જોડ શોધો.
ઓર્થોપ્ટેરા – પૃષ્ઠવંશી
ઝિઆ – એકદળી
સૂર્યમૂખી – અવાહક પેશીધારા
અલ્પલોમી – સંધિપાદ
અસંગત જોડ અલગ બતાવો.
ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય
વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ
અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય
જીવવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ
સંગત જોડ અલગ કરો.
રાન – ઓર્થોપ્ટેરા
હેલી એન્થેસ – ગ્લુમિફ્લોરી
પેરીપ્લેનેટા – બ્લાટીડી
મેગાસ્કોલેસીડી – એન્યુરા
વિધાન A : વર્ગિકૃત શ્રેણીમાં સાત વર્ગીકૃત કક્ષઓનો સમાવેશ થાય છે.
કારણ R : જે – તે કક્ષાની માહિતી અને સ્થાન ચોક્કસ મળે તે માટે ઉપકક્ષાઓમાં વહેંચવામાં આવે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
D.
A ખોટું, R સાચું છે.
વિધાન A : મૃત્યુ એક અર્થપૂર્ણ ઘટના છે.
કારણ R :મૃત્યુને કારણે પૃથ્વી પર દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે અને દેહના દ્રવ્ય ફરી પર્યાવારણમાં પાછા ફરે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
અસંગત જોડ અલગ કરો.
જાતિનું નામ : પ્રથમ મૂળક્ષર મોટી લિપિમાં
વૈજ્ઞાનિક નામ : જાતિનાં નમ પછી ટૂંકમાં
વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી
વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકરક જૂથ – વહેંચણી
નીચે આપેલ કયુ વંદાનું વર્ગીકરણ સાચું નથી ?
સંધિપાદ – કીટક – ઓપિસ્થોપોરા – પેરિપ્લેનેરા – રાના – અમેરિકાના
વલયકૃમિ - અલ્પલોમી - બ્લાસ્ટિડી - પેરિપ્લેનેટા - અમેરિકાના
પૃષ્ઠવંશી – ઉભયજીવી – એન્યુરા- રાનીડી – રાના – ટાઈગ્રીના
સંધિપાદ – કીટક – ઓર્થોપ્ટેરો – બ્લાટીડી – પેરીપ્લેનેટા – અમેરિકા