CBSE
નીચેના પૈકી કયું અસંગત છે ?
એન્યુરા
ઓપિસ્થોપોરા
એસ્ટરેસી
ગ્લુનીફ્લોરી
સજીવોને અપવાદ સિવાય શેની ક્ષમતાને કરણે નિર્જિવોથી અલગ તરવી શકાય છે ?
વૃદ્ધિ અને હલનચલન
સ્પર્શ અને પ્રતિસાદ
પર્યાવરણ સાથે આંતરપ્રક્રિયા અને પ્રગતિશીલ ઉદ્દવિકાસ
પ્રજનન
કોણ નવી જતિના સર્જન માટે જવાબદાર છે ?
ભિન્નતા
વિભેદનીય પ્રજનન
અંતઃસંકરણ
એક પણ નહિ.
જાતિને શું ગણવામાં આવે છે ?
વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ
માનવીન મગજ દ્વારા રજૂ કરવામાં અવેલ કૃત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહિ.
વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ
વર્ગીકરણ્નો પાયાનો એકમ
નીચેનામાંથી અસંગત જોડ કઈ છે ?
ફેરીટીમા પોસ્થુમા – મેગાસ્કોલેસીડી
ઝીઆમેઈઝ – ગ્લુમીફ્લોરી
હેલિએન્થસ એનસ – એસ્ટરેસી
રાના ટ્રાઈગ્રીના – રાનીડી
સજીવના કયા સંગઠન સ્તરનો સમાવેશ સૂક્ષ્મદર્શીમાં થતો નથી ?
જાતિ
અંગો
પેશી
કોષો
A.
જાતિ
સજીવની કઈ કક્ષા સામૂહિક લક્ષણો પર આધરિત છે ?
વર્ગ
કુળ
પ્રજાતિ
જાતિ