CBSE
જન્યુઓની રચના કેવી હોય છે ?
દ્વિકિય, એકકોષીય , એકકોષકેન્દ્રીય
એકકોષીય, બહુકોષીય, એકકોષકેન્દ્રીય
એકકીય, એકકોષીય, એકકોષકેન્દ્રીય
એકકીય, એકકોષીય, બહુકોષકેન્દ્રીય
નીચે આપેલ પૈકી કઈ લીલ સમજન્યુક છે ?
સ્પાયરોગાયરા, એનાબીના
ક્લેડોફોરા, યુલોથ્રિક્સ
ક્લેમોડિનાસ ક્લોરેલા
વૉલ્વૉકસ, ક્લેમિડોમોનાસ
લિંગી પ્રજનનને અંતે ઉત્પન્ન થતી સંતતિ કેવી કહેવાય ?
પિતૃપેઢી કરતાં સંપૂર્ણ ભિન્નતા ધરાવતી.
પિતૃપેઢી બિલકુલ મળતી આવતી.
પિતૃપેઢીને સંપૂર્ણ ન મળતી આવતી હોય તેવી.
પિતૃપેઢી જેવી લાક્ષણિકતા ધરાવતી.
વિષમજન્યુમાં કઈ બાબતે ભિન્નતા/વિષમ જોવા મળે છે ?
ગર્ભવિદ્યા અને અતઃસ્થ આકારવિદ્યાની
બાહ્યાકાર અને દેહધર્મવિદ્યાની
કાર્યપદ્ધતિ અને દેહધર્મ વિદ્યાની
આપેલ અતમામ બાબતે
પુખ્તતા પ્રાપ્ત કરેલા સજીવોમ શેમાં સમાનતા અને શેમા ભિન્નતા ધરાવે છે ?
લિંગી પ્રજનનમાં યુગ્મનજનું નિર્માણ કેવી રીતે થાય છે ?
નર, માદા અને દૈહિક કોષના સંયોજનથી
નર અને માદાજન્યુના નિર્માણ પછી સંયોજન થવાથી
નર અને માદાજન્યુના નિર્માણને લીધે
નર અને માદા જન્યુના અપાકર્ષણથી
સમજન્યુ કોને કહેવાય ?
જે જન્યુઓ બાહ્યાકાર, દેહધર્મવિદ્યામાં ભિન્નતા ધરાવતા હોય, કશાવિહીન અને અચલિત હોય તેને
જે જન્યુઓ બાહ્યાકાર, દેહધર્મવિદ્યામાં ભિન્નતા ધરાવતા હોય, કશાધારી અને ચલિત હોય તેને
જે જન્યુઓ બાહ્યાકાર, દેહધર્મવિદ્યામાં સમાનતા ધરાવતા હોય, કશાધારી અને ચલિત હોય તેને
જુવેનાઈલ તબક્કો કોને કહેવાય ?
સજીવના જન્મ બાદ વ્ર્દ્ધિ પામી, વિકાસ દર્શાવી, પરિપક્વતા/પુખ્તતા સુધી સમયગાળાને
સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામે, વિકાસ દર્શાવે, વૃદ્ધત્વ પ્રાપ્ત કરવા સુધીના સમયગાળાને
સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામી, વિકાસ દર્શાવી, સંતતિઓ પેદા કરવા સુધીના સમયગાળાને
સજીવના જન્મ બાદ વૃદ્ધિ પામી, વિકાસ દર્શાવી, મૃત્યુ પામતા સુધીન અજીવનકાળને
વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ બાહ્યાકારવિદ્યા, આકારવિદ્યા અને દેહધર્મવિદ્યામાં વિભિન્ન ધરાવે છે પરંતુ તેઓ .....
રચનાકીય સમાનતા ધરાવે.
અલિંગી પ્રજનનમાં સમાનત ધરાવે.
ગર્ભવિદ્યામાં સમાનતા ધરાવે.
લિંગી પ્રજનનમાં સમાનતા ધરાવે.
લિંગી પ્રજનનને ક્રિયા અલિંગી પ્રજનનની સાપેક્ષમાં કેવી હોય છે ?
જટિલ અને ધીમી
જટિલ અને ઝડપી
સરળ અને ઝડપી
સરળ અને ધીમી