Important Questions of સજીવોમાં પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

131. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : જે વનસ્પતિઓમાં મૂળ સરળાથી ઉત્પન્ન ન થતાં હોય ત્યાં આરોપણપદ્ધતિ મહત્વની છે.
કારણ R : જાસુદ અને જુઈના ઉછેરમાં અરોપણપદ્ધતિ મહત્વની છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.

132.

એક શિક્ષક લિંગી પ્રજનનના વિવિધ તબક્કાઓ ઉચ્ચ કક્ષાના સજીવમાં સમજાવવા માંગે છે, તો તેમણે પોતાના વક્તવ્યમાં લિંગી પ્રજનન માટેના મુદ્દાઓને કયા ક્રમમાં રજૂ કરશે ?

  • જન્યુઓનું વહન, યુગ્મનજનું નિર્માણ, જન્યુજનન, યુગ્મનજનું નિર્માણ, ફલન

  • જનુજનન, મન્યુઓનું વહન, ફલન, યુગ્મનજનું નિર્માણ, ભ્રુણજનન 

  • જન્યુજનન, જન્યુઓનું વહન, યુગ્મનજનું નિર્માણ, ભ્રુણજનન, ફલન 

  • જન્યુજનન, ભ્રુણજનન જન્યુઓનું વહન, યુગ્મનજનું નિર્માણ, ફલન 

133. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : સરિસૃપ અને પક્ષીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે.
કારણ R : સરિસૃપમાં યુગ્મનજનો વિકાસ દેહની અંદરની બાજુએ થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.

134. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : યુલોથિક્સમાં ઉત્પન્ન થત ચલનબીજાણુઓ વિકાસ પામીને સીધા જ સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે.
કારણ R :પ્રોટોસાઈફોનની કલિકાઓ બનવાનું કારણ સમવિભાજન છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
135. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : જનુજનન અને જન્યુવહન બે મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે.
કારણ R : જન્યુજનનમાં સમજન્યુઓ અને વિષમજન્યુઓ નિર્માણ પામે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.

136. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : લિંગી પ્રજનનથી થતી સંતતી પિતૃઓની પ્રતિકૃતિ હોય છે.
કારણ R :અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતી પિતૃથી અલગ પડે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.

137. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : જન્યુઓનું નિર્માણ સ્વતંત્ર, દ્વિકિય કે એકકીય પિતૃમંથી થાય છે. જન્યુઓ હંમેશા એકકીય હોય છે.
કારણ R : જન્યુઓનું નિર્માણ, દ્વિકિય પિતૃઓમાં સમવિભાજન અને અર્ધીકરણમી ક્રિયા દ્વારા થાય છે. જ્યારે એકકીય પિતૃઓમાં માત્ર અર્ધીકરણ પ્રક્રિયા દ્વારા થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.

138. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : સત્ય બીજાણુઓ હંમેશા બીજાણુજનક દ્વારા ઉત્પન્ન થાય છે.
કારણ R : હંસરાજ વનસ્પતિ સમબીજાણુ બીજાણુઓ ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
139. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : પિતૃઓના ઈચ્છનીય લક્ષણોને તેમની સંતતિમાં જેમ છે તેમ જાળવી રાખવા માટે વાનસ્પતિક પ્રજનન ઉત્તમ છે.
કારણ R : પિતૃ વનસ્પતિઓમાં થતો સામાન્ય ચેપ પણ વાનસ્પતિક પ્રજનનથી દૂર કરી શકાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.

140. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : પેરામિશિયમમાં લિંગી પ્રજનનમાં કોષરષીય સેતુ દ્વારા જન્યુઓની અદલાબદલી થાય છે.
કારણ R : અમીબા પણ કોષરસીય સેતુ દ્વારા જન્યુઓની અદલાબદલી થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 
  • A સાચું છે અને R ખોટું છે. 
  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement