Important Questions of સજીવોમાં પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

151.

આકૃતિમાં દ્રઢાઓથી ઘેરાયે;ઓ ભાગ ‘a’ શું દર્શાવે છે ?

  • કોષસમૂહ

  • બર્હિકલિકા 

  • કોષકેન્દ્ર 

  • અંતઃકલિકા 


152.

આપેલ આકૃતિ માટે સંગત વિકલ્પ કયો ?

  • ખૂંટી આરોપણ 

  • જિહ્વા આરોપણ 

  • ફાચર આરોપણ 

  • કલિકા આરોપણ 


153. સાચાં જોડકાં જોડો. 


  • 1-t, 2-u, 3-s, 4-p, 5-q, 6-p

  • 1-t, 2-u, 3-s, 3-q, 5-p, 6-r

  • 1-u, 2-t, 3-s, 4-q, 5-p, 6-r

  • 1-t, 2-u, 3-s, 4-p, 5-q, 6-r 


154.

આકૃતિ S અને P શું દર્શાવે છે ?

  • બીજ અને ફલાવરણ

  • બીજાવરણ અને ફળ 

  • ફલાવરણ અને બીજ 

  • ફળ અને બીજ 


Advertisement
155.

આકૃતિમાં x અને y ની સાચી ઓળખ આપતો વિકલ્પ કયો ?

  • x-બીજાણુધાનીધર, y-પ્રાંગુલ 

  • x-કવકસુત્ર, y-કવકતંતુ

  • x-બીજાણુધાનીધર, y-કણી બીજાણુ 

  • x-પ્રાંગુલ, y-કોનિડિયા


156. આપેલ આકૃતિમાં ‘a’ નું કાર્ય જણાવો. 


  • અસ્થાનિક શાખા સર્જે છે.

  • કલિકાઓ નવા સજીવનું નિર્માણ કરે છે. 

  • બૅક્ટેરિયામાં ભાજન દર્શાવે છે. 

  • બીજાણુ સર્જન કરે છે. 


157. સાચાં જોડકાં જોડો. 


  • 1-p, 2-q, 3-s, 4-r

  • 1-r, 2-p, 3-s, 4-q 

  • 1-s, 2-q, 3-r, 4-p 

  • 1-r, 2-p, 3-q, 4-s 


158.

આકૃતિમાં ‘a’ શું દર્શાવે છે ?

  • ચલ બીજાણુ 

  • નીલકરણ

  • કોષકેન્દ્ર 

  • કણી બીજાણુ 


Advertisement
159. સાચાં જોડકાં જોડો. 


  • 1-s, 2-r, 3-q, 4-p

  • 1-r, 2-s, 3-q, 4-p

  • 1-p, 2-q, 3-r, 3-s 

  • 1-q, 2-r, 3-s, 4-p 


160.

આકૃતિ ‘a’ શું દર્શાવે છે ?

  • સૂત્રાંગો 

  • કોષકેન્દ્ર

  • પ્રોભૂજક 

  • નીલકણ 


Advertisement