Important Questions of સજીવોમાં પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

61.

ફૂગ વનસ્પતિઓનું કયું જૂથ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે ?

  • મ્યુકર, યીસ્ટ, એસ્પરજીલસ 

  • મ્યુકર, પેનિસિલિયમ, એસ્પરજિલસ 

  • મ્યુક્ર, રાઈઝોપસ, સેપ્રોલેગ્નીઆ 

  • મ્યુકર, યીસ્ટ, પેનિસિલિયમ


62.

વનસ્પતિઓમાં ભાજન દરમિયન કોષરસપટલનું અંતર્વલન અને અંતર્ગત ખાંચનું નિર્માણ કયા તબક્કા સાથે થાય છે ?

  • કોષરસની સમાન વહેંચણી થવી.

  •  બે બાળકોષકેન્દ્રોનું સર્જન થવું. 

  • કોષકેન્દ્રીય વિસ્તારનો વધારો થવો. 

  • કોષકેન્દ્રીય ખાંચનું સર્જન થવું.


63.

કયા વનસ્પતિ સમૂહોમાં ભાજનની ક્રિયા થાય છે ?

  • ત્રિઅંગી, અનાવૃત્ત, આવૃત્ત બીજધારી

  • મોનેરા લીલ, ફૂગ 

  • લીલ, ફૂગ, લાઈકેન 

  • મોનેરા, દ્વિઅંગી, ત્રિઅંગી 


64.

અવખંડનમાં લીલ વનસ્પતિનું કયું અંગ યાંત્રિક દબાણ અનુભવે છે ?

  • પ્રજનનકોષો

  • વાનસ્પતિક કોષો 

  • વાનસ્પતિક સુકાય 

  • બીજાણુ 


Advertisement
65.

કઈ લીલ અને ફૂગ અનુક્રમે કલિકાનું સર્જન અસ્થિ ભાજન દ્વારા કરે છે ?

  • પ્રોટોસાયફોન અને યીસ્ટ

  • ડિક્ટિઓટા અને ફ્યુકસ 

  • ડિક્ટિઓટા અને પ્રોટોસાયફોન 

  • ફ્યુકસ અને યીસ્ટ 


66.

કયું લીલ વનસ્પતિનું જૂથ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન દર્શવે છે ?

  • યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, સ્પાયરોગાપરા, ફ્યુક્સ

  • યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, અપાયરોગાપરા, જિગ્નિમા 

  • યુલિથ્રિક્સ, ઉડોગોનિયમ, પેનિસિલિયમ, એસ્પરજિલસ 

  • યુલિથ્રિક્સ, ઉડોગોનિયમ, સ્પાયરોગાપરા, ડિક્ટિઓટા 


67.

કલિકાસર્જન દરમિયાન કઈ લીલ અસ્થાનિક શાખાઓ ઉત્પન્ન કરે છે ?

  • ફ્યુક્સ અને પ્રોટોસાયફોન

  • ડિક્ટિઓટા અને ફ્યુક્સ 

  • ડિકિટઓટા અને પ્રોટોસાયફોન 

  • ફ્યુકસ અને યીસ્ટ 


68.

પિતૃ સુકાયમાં વારંવાર અસમ ભાજ થતાં કઈ રચના સર્જાય છે ?

  • અસ્થાનિક શાખાઓ કે કલિકાઓ 

  • અસ્થાનિક શાખાઓ અને કલિકાઓ

  • અસ્થાનિક શાખાઓ 

  • કલિલાઓ 


Advertisement
69.

કેવી કોષીય રચના ધરાવતી નિમ્ન વનસ્પતિઓમાં ભાજનની ક્રિયા થાય છે ?

  • એકકોષીય અને બહુકોષીય

  • એકકોષીય 

  • બહુકોષીય 

  • એકોષીય 


70.

મુખ્યત્વે બીજાણુઓ, બીજનુસર્જનમાં કયા-કયા હોય છે ?

  • અચલ બીજાણુ, લંબગોળ બીજાણુ

  • ગોળ બીજાણુ, લંબગોળ બીજાણુ 

  • ચલ બીજાણુ, અચલ બીજાણુ 

  • ચલ બીજાણુ, ગોળ બીજાણુ 


Advertisement